________________
હર
દેડકા વગેરે રૂપે પૃથ્વીને ગ્રહણ કરી શરીર બનાવતાં પૃથ્વીકાયને, સતત કૂદવું, હાલવું, ચાલવું કે ફરકવું વગેરે કરવાથી, મન કરવાથી કે પાન કરવાથી અપ્રકાયને, મારા ખારા, તીક્ખા, કડવા વગેરે રસથી કે કશું આદિ સ્પશ વગેરેથી તૈઊકાય-વાયુકાયને અને ફળ-ફૂલ કે કાઇ વગેરેમાં કીડારૂપે ઉત્પન્ન થઈને કે તેનું ભક્ષણુ વગેરે કરવા દ્વારા વનસ્પતિકાયને પણ જે વિરાધ્યા હાય; તે સર્વ જીવાને હું ભગવ ́ત હુ' ત્રિવિધે ખમાવુ‘ છું. તથા એ વિકલેન્દ્રિપણામાં જ સજાતિય - વિજાતિય એઇન્દ્રિયાદિ કોઈ ત્રસ જીવેાને પણ ત્રય કાળમાં જે કોઈ પણ રીતે વિરાધ્યા હાય, તે સર્વ જીવાને પણ હું ભગવંત ! હું આપની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ ખમાવુ' છું.
પ'ચેન્દ્રિય તિય 'ચપણામાં જળચર-સ્થલચર · કે બેચરજાતિમાં ઉપજેલા મે સ્વ-પર ઊષય જાતિના જળચરાદિ જીવાને કાઈ રીતે પરસ્પર આહાર માટે કે ભયથી પીડડ્યા હાય, આશ્રય માટે કે સ્વસ ́તાનાની રક્ષા માટે મનુષ્યાની પણ જે વિરાધના કરી હેાય; તે સર્વને પણ હું ત્રિવિધે ત્રિવિધે ખમાવું છું.
વળી મનુષ્યપણામાં ઉપજેલા મે' દંતાલી દ્વારા, હળ ખેડવામાં, કૂવા-વાવ કે તળાવ ખેાદવામાં, અને ઘર-હાટના આરંભ વગેરેમાં સ્વય' કે બીજા દ્વારા, આ ભવે કે અન્ય ભવામાં જે જે પૃથ્વીકાયની વિરાધના કરી હાય; વળી હાથ-પગ-મુખ-મતક વગેરે ધાવામાં કે