________________
૫૦
તમારા ગચ્છમાં શું બીજે કઈ સાધુ આવું નથી કરતે ? આ સાધુઓ મને કહે કે બીજે કઈ એવું નથી કરતો. એમ બેલતાં તેને સ્થવિર સાધુઓએ હિતશિક્ષારૂપે કહ્યું કે-હે મહાભાગ! તું રાજપુત્ર છે, સારા કુળમાં જન્મેલો છે, તેથી ગુરુની સામે આ રીતે બેલવું યેગ્ય નથી. તે સાંભળીને તેને “આ બધા મારા કુળને દૂષિત કરે છે -એમ તે ઉલટું પરિણમ્યું. તેથી પુનઃ જ્યારે ગુરુ શિખામણ આપવા લાગ્યા, ત્યારે તે “અહો ! બધા મને કાઢવા જ તૈયાર થયા છે—મારે જ પી છે પકડ્યો છે? -એમ માનીને એ ક્રોધ-માનની પ્રેરણાથી તે સ્થાને દીક્ષાને છેડીને ચાલ્યો ગયે. પછી મેહના સુભટે તે ઉભા જ હતા, તેમણે વશ કર્યો અને ગામેગામ તથા ઘેરે ઘેર ધિક્કાર પામતે, ભીખ માગતો કર્યો. પરિણામે અનેક પાપે કરીને, જ્યારે દુઃખી દુઃખી થઈને મુંઝાયે, ત્યારે પિતાની ભૂલને પસ્તા કરત-આત્મનિંદા કરતો મરીને
તિષીદેવ થયો અને ત્યાંથી તિયચ, નરક વગેરેમાં ઘણા ભવ ભટક્યો. - પુનઃ પુણ્યના પ્રભાવે મહદ્ધિક શ્રાવક થયો. ત્યાં સદ્દગુરુના વેગે પુનઃ સદાગમ, સદ્બોધ, સમ્યફવ, સર્વ વિરતિ વગેરેનો યોગ થ, ચારિત્ર લીધું અને પૂર્વની જેમ મેહની સેનાને ભગાડવા લાગ્યા. ઘણે કાળ સંયમ આરાધવા છતાં પેલા શત્રુએ તે જીવતા જ હતા. તેમણે સમય જોઈને પ્રમાદને તેની પાસે મોકલ્યા. તેથી તેને