________________
૨૬ ઉત્તમ કુળ, માનવભવ જે જે આપ્યું, તેમાંથી મેં પેલા ઠગારા શત્રુઓની વિષયકષાયોની લાલચમાં ફસાઈને પાપે જ કર્યા, દેવું વધારતા જ ગયે. એ બધે દેશ મારે જ છે કે હું એ ધૂતારાઓને ઓળખ્યા વિના એમના વિશ્વાસમાં ફસાયે. હે ભગવંત! હું કઈને દેષ નથી દેતે. મારા અજ્ઞાન-મૂઢપણાથી જ એ બધાં દુઃખો મેં જોગવ્યાં હતાં.
તે પછી કાળાંતરે મને પુછ્યું પુનઃ મનુષ્ય બનાવ્યું, એક ધર્મિષ્ઠ શ્રીમંતને ત્યાં હું પુત્રરૂપે ઉત્પન્ન થયે. ત્યારે મેહને ભારે ચિંતા થઈ કે–પિતાના પરિવારને બોલાવીને દુઃખ પ્રગટ કર્યું અને હું જ્યાં ઉપન્યો હતો તે જણાવી મને કબજે કરવા સૂચન કર્યું. આ જ સુધી તે હું વિષયલેલુપતા, અસદાચાર અને અશાતા વગેરેથી હેરાન થયું હતું. જો કે તેઓની પાછળ મિથ્યાત્વ-અજ્ઞાન વગેરે ઘણાનો હાથ હતો, પણ તેઓ છૂપા રહેતા. અહીં મને ધમીઠ કુળ મળેલું હોવાથી હવે લોલુપતા-અસદાચાર વગેરેનું ત્યાં જેર ચાલે તેમ નથી, એમ માની પિલા છૂપા રહેલાં “મિથ્યાત્વ-અજ્ઞાન” બનનેએ એ બીડું ઝડપ્યું. પરંતુ મારો જન્મ થતા પહેલાં જ છ મહિના અને ગર્ભમાં થયા ત્યારે મારા પિતાને, જન્મ વખતે માતાને અને જમ્યા પછી મનેએમ અમે ત્રણને પણ એક “સ્વજનવિયેગકારિકા” નામની મેહની દાસીએ મારી નાંખ્યા અને પુનઃ મને