________________
૩૨
ઉપદ્ર કરીને એ શત્રુઓનું પિષણ કરતો, પુનઃ ચારેય ગતિમાં રખડયા કરતે અને દુઃખ વેઠીને પાપથી હલકે થતું.
એવા અનંતા ભલે પછી પુનઃ પુણ્યકર્મ કરૂણા લાવીને મને જૈન ધાર્મિક કુળમાં જન્મ આપે. આમ જાણે છે કે-હું તે અગ્ય જ હતા, પણ આ કુળના અચારાથી મારામાં મેગ્યતા પ્રગટે, હું પેલી પ્રાણી ધર્મબુદ્ધિને રાગ છેડી સત્ય-અસત્યને વિવેક કરી શકું અને હવે એવાં માપ કરીને ન ભટકું, એ આશયથી પુણ્ય મને એ કુળમાં જન્મ આપ્યું હતું. એનું પરિ. રણામ એ આવ્યું કે-બાલ્યકાળથી જ મારા માતાપિતાએ મને નમે અરિહંતાણું, નમે સિદ્ધાણું” વગેરે મહામંત્ર સંભળાવવા માંડયો, મંદિરમાં લઈ જઈને આપનાં દર્શન કરાવવા માટે પ્રયત્ન કર્યો અને ગુરુઓના પગે નમાવીને મને એગ્ય બનાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પણ મારું જુગજુનું આપની સાથેનું વૈર એવું નડ્યું કે એ બધું મને અકારું જ લાગતું.
નમો અરિહતાણું હું મુખે બેલતે નહિ અને સાંભળતા પણ નહિ, જે બહુ સંભળાવે તે ઈરાઈને તેમને બોલતાં બંધ કરતે. આમ તે બોલવા-રમવામાં હું ચતુર હતે. ખાવા-પીવાની, રમવાની અને અસભ્ય બોલવાની મારી ચાલાકીથી બધા ચકિત થતા. વૈર હતું તમે અરિહંતાણું સાથે. એ અક્ષરે મારા કાનને શૂળ