________________
- ૩૮
હરામ, પાપી વગેરે અગણિત નો ભંડાર એવો પણ હું નિઃસ્વાર્થ ઉપકારી આપના શરણે આવ્યું .
હે જગતના નાથ ! તરણતારણ, કરૂણસમુદ્ર અને વિશ્વવત્સલ મારા નાથ ! પાપી, મૂઢ અને દ્રોહી, મને ક્ષમા કરીને આ આંતરશત્રુઓથી મારુ રક્ષણ કરી મને ભવસમુદ્રથી પાર ઉતારશે, એવી મારી - ભવ આપને પ્રાર્થના છે. '
હે પ્રભે! સમ્યગ્દર્શનનું દર્શન થતાં જ મારે અનંતા ભવભ્રમણને થાક ઉતરી ગયે. ભૂખ-તૃષા-ટાઢ અને તડકે બધું વિસરી ગયું. આનંદને એ ઝરી પ્રગટો કે-તેને કહેવાના શબ્દ નથી. એ તે આપ જ જાણે કે અનુભવે તે જાણે. એ આનંદ-ઉત્સાહરૂપ મારા વીર્યથી મેં પેલા છૂપાઈ રહેલા ભવિષ્યમાં મને સંકટમાં ઉતારવાની તક શોધતા મિથ્યાત્વશત્રુને એ રીતે ફૂટયો કેહત-પ્રહત થયેલે તે અધમુઓ થઈ ગયે. તેના શરીરના ત્રણ ટૂકડા કરી નાંખ્યા. એક ટૂકડો તો મારા પક્ષમાં આવી ગયે. તેનું નામ સામકિત મેહનીય રાખ્યું. બીજે ટૂકડે અધમુઓ થયો. તે કંઈક તેના અને કંઈક મારા પક્ષમાં પણ રહ્યો, કે જેનું નામ મિશ્રમેહનીય રાખ્યું અને ત્રીજે ટૂકડે તે તે જ મારે શત્રુ રહ્યો. તેનું નામ તે મિથ્યાત્વમેહનીય હતું તે જ રહ્યું. હું તેને પરાસ્ત કરું તે પહેલાં જ તે ઉપશમસમકિતના મહેલમાં જ, પ્રમાદથી ગાફેલ બનેલા મને