________________
૪૦
રાગકેસરીએ કામરાગ, નેહરાગ અને દૃષ્ટિરાગનું રૂપ લઈને મને કઈ વાર વિષયવાસનાથી, કેઈ વાર સ્વજનાદિના નેહથી અને કેઈ વાર મિથ્યાત્વી સાધુ-સંન્યાસીઓની દાક્ષિણ્યતાથી વશ કરીને સમ્યફાવનું શરણ છોડાવ્યું. એમ મને વાર વાર અનેકાનેક ભવમાં ભટકાવ્યું અને વાર વાર પુણ્યરાજાએ મને તેમાંથી બચાવ્યો.
હે ભગવંત! તે પણ પાપી મને કઈ વાર આપના આગમમાં શંકા, કેઈ વાર અન્ય મતની કાંક્ષા, કેઈ વાર સાધુ-સાધ્વીઓ પ્રત્યે જુગુપ્સા, તે કઈ વાર મિથ્યાત્વીની પ્રશંસા અને મિથ્યાત્વીઓને પરિચય કરાવીને પણ મેહના સુભટોએ ધર્મરાજના પરિવારથી મને છેડાવીને અનેક ભ સુધી ભવમાં ભટકા. હે પ્રભુ! તે પાપીઓની ઓળખ મને સદાગમ-સ૬બધ દ્વારા થઈ હતી, પણ હું મૂઢ તે ભૂલીને અનાદિકાળના તેમના પ્રત્યે સ્નેહસંબંધથી તેમની જાળમાં ફસાતો હતો. દુઃખી થતાં હું કેઈ વાર પસ્તાતે, તે કઈ વાર ભાન ભૂલીને તેમને નચાવ્યો હું વિવિધ રીતે નાચતે, ઘોર પાપો પણ કરતા હતા, એટલું જ નહિ આપની, આપના સહચરાની અને આપના શાસનની, સાધુ-સાધવીઓની, તેમજ શ્રાવક-શ્રાવિકાઓની પણ ઘોર નિંદા, હાંસી વગેરે આશાતનાઓ પણ કરતા હતા અને મહાપાપી હું ચારેય ગતિએામાં ત્રાહી ત્રાહી પિકાર ભટકતું હતું, તે પણ એ દુષ્ટ મેહના સુભટને દયા