________________
૩૩
જેવા લાગતા. નમેા અરિહ તાણુ' મેલવા માટે જીભ પણ તૈયાર નહિ ત્યાં બીજી તે। વાત જ શું કરૂ ? અને મને મંદિરમાં લઈ જતા ત્યાં હું તમારી સ્મૃતિ ઉપર અણગમા લાવી મેઢું" પાછું ફેરવી દેતા. તે મારા હાથ પકડીને પગે લાગવાનું' કહેતા અને મને ખૂબ લાલચ આપતાં, પણ હાથ સરખા હું જોડતા નહિ. બીજા લેાકેા ત્યાં ભાવથી ભક્તિ કરતા તે પણ મને ગમતું નહિ. આખરે તેએ થાકતાં અને એકલા મ'દ્વિરે જતાં તે હું જવા દેતા નહિ. કેટલુ કહું ? અધી સારી વાર્તામાં હું આડા થઈને હેરાન કરતા. ગુરુને દેખીને તા મને ભય લાગતા, ચીસ પાડી દેતા. મને લાગે છે કે-મે પૂર્વે આપની મૂતિ એની અને સાધુઓની વિવિધ આશાતના કરી હતી, તેથી જ મને એ મધુ' જોઈને ભય લાગતા હશે. ગુન્હેગાર પાપી બધે ડરતા રહે’–એમ હું ગુન્હેગાર હતા. અનેકવિધ અપરાધા પૂર્વભવામાં મેં કર્યાં હતાં, એના એ ભય હશે. મારા જેવા કેટલાય બીજા માળકા ‘ના અરિહુ તાણુ' ખેાલતા અને ખુશી થઈ જતા. મંદિરમાં તા આપને દેખીને તેઓ નાચી ઉઠતા. તેઓ નાના હતા તે પણ આપની સેવા કરવા માટે ઉત્કંઠા કરતા. મા-માપને બળાત્કારે પણ આપની પૂજા વગેરે ભક્તિ કરાવવા માટે તેઓને પ્રેરણા કરતા. ગુરુએને દેખીને તેા મા-આપને પણ તેએ ભૂલી જતા, તેઓનાં પાત્રાં-આઘે વગેરે ખે...ચી લેતા. જાણે એ ગુરુના શરણે