________________
રૂપ
બીજાએ મને અયેાગ્ય માની ખેલવાનું અધ કરતા, ત્યારે હું મારા વિજય માનતા. કાઈ મારી સાથે વાત પણ કરવા ઈચ્છતુ' નહિ, એટલું જ નહિ મારી સામે જોવામાં પણ તેએ પાપ માનતા. ખરેખર, હું જ મહાપાપી હતા. હે ભગવંત શ્રું કહું ? આવા મહાપાપી પણુ મને પુણ્યે વાર વાર ધમરાજાના યાગ કરાવવા માટે પ્રયત્ના કર્યો, તે આપ તે। જાણા જ છે, છતાં મારા સંતાષ માટે હું આપને જણાવું છું.
ચરમ
સાંભળે! ભગવ ́ત ! માહનાં એ ભૂતડાં જ્યારે મને વાર વાર દુઃખી કરી ત્રાહી ત્રાહી પેાકરાવતાં હતાં, ત્યારે એકદા પુણ્યને કરુણા પ્રગટી, તેથી તેણે મને એક યથાપ્રવૃત્તિકરણ રૂપ કુહાડા આપ્યા. (મારામાં એક અતિ વિશિષ્ટ ઉત્સાહ પ્રગટાવ્યેા.) તેના દ્વારા મારા શત્રુએ જે સીત્તેર, ચાલીશ, ત્રીશ અને વીશ ક્રડાક્રાઢ સાગરાપમ સુધી મને પીડનારા હતા, તેમની મુદત એ કુહાડાથી મે કાપવા માંડી અને માત્ર ક્રોડાકોડથી પણ ન્યૂન મુદતવાળા કરી દીધા. એમ તેએની શક્તિ સાવ ક્ષીણ કરી દીધી. જો કે પૂર્વે પણ મારી તેમને પેાષવાની શક્તિના અભાવે અને તેમણે આપેલાં દુ:ખાને ઘણી રીતે ભાગવવાના કારણે તેમની શક્તિ અન તીવાર ઘટી જતી, પણ પુનઃ પુનઃ વધીને એ ટાચે પહેાંચતી. એમ હુ વાર વાર તાડતા અને તે વાર વાર વધતી. એ રીતે તે પૂર્વે અન તીવાર તે નિખ`ળ અનેલા, પશુ આ વખતે