________________
૩૦
વ્યાં. અને
આવા
ય
વહેરાવાના લાડુ વગેરેમાં વીંટી વગેરે ઘરેણું નાંખીને તેમને પકડાવ્યા, કેઈ વાર મેં સતી સાધ્વીઓનાં શીયળ તેડાવ્યાં. સ્ત્રીના મારા અવતારમાં મેં સાધુઓ ઉપર ખોટા આળ ચઢાવ્યાં. આવાં પાપ કર્યા એટલે હું ત્યાંથી સીધે ઘેર નરકમાં ગયા. ત્યાં નિરાધાર-અનાથ બનીને મેં અસંખ્યાતા કાળ (સાગરેપ) સુધી પૂર્વે વર્ણવેલી વિવિધ વેદનાઓ સહન કરી. મિથ્યાત્વને પક્ષ કરી, તમારો શત્રુ બની હું બહુ બહુ દુઃખી થયે. હે દીનાનાથ! આવા ભ પણ મારા અગણિત ગયા. વચ્ચે વચ્ચે હું બહુ દુઃખો ભેગવવાથી કર્મોથી હલકે થતો અને નવાં પાપ કરતાં થાકતે. ત્યારે વળી તિર્યંચોને ભમાં ભટકતે અને ત્યાં પાપથી હલકે થતું, ત્યારે પુનઃ દયા લાવીને પુણ્ય મને મનુષ્ય બનાવતું. વળી પાપ કરીને હું ભટકતે થઈ જતું. એમ વચ્ચે વચ્ચે મનુષ્ય બનતો, પણ આપના શરણુ વિના પેલા મિથ્યાત્વને વશ બની, અજ્ઞાની હું ઘોર પાપો કરી ભવભ્રમણ વધારતે. ત્યાં સુધીના મનુષ્યો તે મારા સુખને બદલે દુખને જ વધારવાના કારણભૂત થયા.
હે ભગવંત ! મોહને કે અજ્ઞાનને પણ શા માટે દેષ દઉં? દેષ બધે મારે જ હતે. એ મને પાપની પ્રેરણ કરતા, પણ હું જે તેઓને વશ ન થયે હેત તે તેઓ શું કરી શકવાના હતા? એક અપેક્ષાએ તે એમને પણ ઉપકાર માનું છું કે-એમણે મારાં પાપને