________________
૨
અઢ જીત્યા હૈાય તેવેા આનદ્ર મે માન્યા. છતાં અ મહાત્માની તે મારા ઉપર કા જ વરસતી હતી. હું ત્યાંથી નાસી થયે પશુ એ પાપ ક્યાં સુધી છાનુ રહે આખર હું આપના ધર્મને પામેલા ત્યાંના રાજને કબજે થયા અને તેમણે મને હજારા લેાકેાને શિખામણ આપવા માટે શૂળીએ ચઢાવ્યા. મરીને હું દુષ્ટ હલકી જાતિમાં વ્યંતરદેવ થયેા. ત્યાં મને મનુષ્યે ઉપર એવા રાષ વચ્ચે કે-ઘણા મનુષ્યેાના મેં પ્રાણ લીધા. સાધુઓના તપેામળથી હું તેને કઇ કરી શકતા નહિ, પણ ખીજાઓને તા હું અટ્ઠા કદનામેા કરતા. તેઓએ મારૂં કંઇ બગાડયું ન હતું, પણ હું એવેા ક્રૂર બની ગયા હતા કે-વાકાને દુઃખી કરવામાં જ સને આનંદ થતા. ત્યાંથી હું તિય ચગતિમાં થઈ ઘાર નારકીમાં ગયા અને અતુલ દુઃખા ભેાગવી પુનઃ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય વગેરે ભિન્ન ભિન્ન જાતિઓમાં લટકતાં મારા અન"તા કાળ ગયે આવા કઈ મારા એક જ ભવ નથી ગમ્યુ. પછી પણ જ્યારે જ્યારે મનુષ્ય થયા, ત્યારે ત્યારે પેલી પાપીણી ધમ બુદ્ધિએ મારા કેડા પકડી પકડીને ઘણા અનો કરાવ્યા. મિથ્યાધમમાં મસ્ત બનેલા મે કાઇ વાર ઉત્તમ જૈન સાધુને ધમ'દ્રોહી માનીને જીવતાને જીવતા સળગાવી મૂક્યા. કાઇ વાર ઠગીને તેમને મારી નાંખવા માટે મેં ઝેર ભેળવેલા આહાર વારાવ્યા. કાઈ વાર તેમને ગ્રામરીનું કલંક આપવા માટે મે તેમને