________________
મૂછમિક શિક કયાં
દુર્ગતિમાં ફેં. ત્યાં ઘણે કાળ કારમાં દુઃખો વેઠીને હું ત્રાસી ગયે.
પુનઃ પુણ્યની કૃપાથી હું આર્યદેશમાં ધમષ્ઠ માતા-પિતાને ત્યાં જ. ત્યાં પેલા મિથ્યાત્વે તેની કુદષ્ટિ' નામની સ્ત્રીથી જન્મેલી “ધર્મબુદ્ધિ” નામની રૂપવતી પુત્રીને મારી સાથે જેડી, હું એના મોહમાં ફસાયે અને માતા-પિતાની હિતશિક્ષાને અનાદર કરીને એનું કહ્યું કરવા લાગ્યો. હે ભગવંત! નામથી ધમબુદ્ધિ પણ એની માતા કુદષ્ટિ, પિતા મિથ્યાત્વ, એટલે પૂછવું જ શું? સ્વરૂપે તે પાપબુદ્ધિ હતી. એણે મારામાં ખોટી ધાર્મિક વૃત્તિ પ્રગટ કરી, એથી ઉલટું મેં સત્ય ધર્મનું ખૂન કર્યું. મને કયાં ખબર હતી કે- આ ધર્મ સાચા અને આ ખોટ? હું તો તેની પ્રેરણાથી ધર્મના નામે અધર્મના માર્ગે ચઢયો. ત્યાં મેં જે પાપ કર્યા તે તે ઘણું ભયંકર હતાં. હું ખોટા દેવ, દેવીએ અને કુગુરુઓને વશ થઈ ગયે, તેઓના અસત્ ઉપદેશથી ખોટા ધર્મને સત્ય ધમ માળે, એટલી હદ સુધી કે આપની ઓળખ કરાવનારા વીતરાગ કે જિનેશ્વર'-એવા શબ્દ પણ સાંભળી શકતે નહિ. હું આપને વગેવતે, ધૂતારા તરીકે માનતો, તમારી મૂતિઓને તેડતે, તમારાં મંદિરોને જોઈ જોઈને બળ અને જૈન ધર્મ કરનારાએને મહા પાપી માનતે. હે ભગવંત! એ બધે મેં આપને જે દ્રોહ કર્યો હતે તેને કેટલા વર્ણવું ?
રથ
કર્યો