________________
૨૫
દારૂનો વેપાર કરીને, શાને-લાખને, હળ, મૂશળ, ઘંટી, ખણીયા વગેરે જીવઘાતક સાધનને વેપાર કરીને હું ક૯૫ના માત્રથી મારાં માનેલાં કુટુંબનાં ભરણપોષણ કરતો અને એ પાપોથી ભારે થઈને પાછો દુર્ગતિઓમાં દુઃખી થતે એમ અનંતી વાર મનુષ્ય થયે, પણ વધારે વધારે પાપ કરી કરીને મારાં દુઃખો વધારતો જ ગયો. કંઈ મને દુઃખ ગમતાં ન હતાં, પણ હું અજ્ઞાન મૂઢ રહેતે, એથી પેલા મેહ વગેરેને ઓળખી શકું નહિ અને એ મને સુખની લાલચ આપી આપીને પાપ કરાવે, પછી મને દુઃખી દુઃખી કરે. એમ મેં પુની કૃપાને વ્યર્થ ગુમાવી. વધારે શું કહું? હું નિદમાં. હતો ત્યારે મારે માથે આટલે કમેને ભાર ન હતે. ત્યાં પ્રગટ પાપ કરવાની સામગ્રી ન હોવાથી, મૂઢઅજ્ઞાન છતાં હું પાપ કરી શકતે નહિ. વ્યવહારરાશિમાં આવ્યો સુખી થવા અને મેં મૂર્ખાએ ઝાડ ઉગાડયાં દુખોનાં. એવું બન્યું કે-મૂલડો થડે ભાઈ વ્યાજડે ઘણે રે, કેમ કરી દીધલે જાય?”-એની માફક કર્મનું ડું દેવું પૂરું કરવા માટે વ્યવહારરાશિમાં વેપાર માંડ અને મૂળ દેવું પૂરતાં પૂરતાં તે નનું દેવું એટલું વધી ગયું કે-અનંતા ભવેમાં અનંતા દુઃખો ધ્વા છતાં કર્મોના દેવાને ભાર ખૂટતું જ નથી.
દયાળુ પુણ્ય મને વેપાર સુધારા-વધારીને દેવામાંથી છૂટવા ઇન્દ્રિય પાંચ આપી, મન આપ્યું. આ દેશ,