________________
૨૩
કરગરતા. મારી પીડાને હું જાણુતા કે-તે કેવી સખ્ત હતી, પણ મારી આજીજી સાંભળીને કેાઈ તેા હસતા, કાઈ મને તુચ્છકારતા, કોઈ દાઝયા ઉપર ડામની જેમ પાપીયા' પાપ કરતાં વિચાર ન કર્યો ? હવે શું રડે છે? તું એ દુઃખોનાં લાગનેા છે. ભાગવ, તારાં કરેલાં તુ...! વગેરે મેલીને મને સંતાપતા. કોઈ દયાળુ દૈયા કરતા પણ કોઇ મારા રાગેાને ટાળી શકતું નહિ. બીજાએ તા દૂરના કહેવાય, તેએની ઉપર આપા શાહ ? પણ હું જેને મા–મા કહીને રડી પડતા, તે જનેતા પણ કહેતી કે-પથરા તું મારી કુખે ક્યાં આન્યા ? જલ્દી મરી જા, એટલે તારા પાપમાંથી છૂટું ! જેમને હું આપ-બાપ કે દાદા-દાદા કહીને પાકારતા, તે પણ ક્રૂર બની મને મારતા, ગાળા દેતા, કાઇ મારૂં' સાંભળતું નહિ. હું એકલા એ પીડાઓમાં પીલાતા અને બેભાન બની જતા, તેા કાઇ વાર મરી પણ જતા. એમ કેટલીય રાગની પીડામાં મારા મેઘા કેટલાય મનુષ્યભવા નિષ્ફળ ગયા અને હું દુગૉંતિઓમાં રખડતા જ રહ્યો. તે ભવાની સખ્યા કેટલી તે તે! હે પ્રભુ! આપ જ જાણે..
હું. અજ્ઞાન, મૂખ એ રાગામાંથી છૂટવા હિંસામય ઔષધેા કરી કરીને થાકી જતા તા પણુ રાગ મટતા નહિ. રામચંદ્રજીના સુવણુ મૃગની જેમ મને વિશ્વાસમાં લેવા થાડા મંદ પડતા, ત્યારે હું ખુશી ખુશી થઈ જતા અને હસી હસીને ઔષધેાની હિંસાઐ કરતા.