________________
ત્યાં તે વળી એ રેગે વિકરાળ બની જતા, આખરે મારે જીવ લેતા અને એ પાપને દંડ વસુલ લેવા માટે દુર્ગતિએામાં ભટકાવતા. ત્યાં તો મારું કઈ રણીધણી હતું જ નહિ. સમૂર્ણિમપણામાં કે નરકમાં તો મા-બાપ કે કુટુંબ કઈ જ નહિ. ગર્ભજતિયચના ભાવમાં પણ જન્મ આપનારી મા પોતે જ ભૂખી મને મારીને ખાઈ જતી. કોઈ ભાવોમાં જીવતે રહેતે તે જીવનભર પાપ કરતે. પરાધીનતાનાં દુઃખો વેઠી વેઠીને કમેતે મરતો અને એમ અનંત કાળ રખડતે, આમ મારા મનુષ્ય ભા, આય દેશ, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિવાળા પણ જન્મ બરબાદ થતા ગયા. ઉલટું હું પુણ્યની સહાય પામે, તેમ તેમ શત્રુઓએ ધંસ વધારીને જુદા જુદા રૂપમાં મને વધારે ને વધારે દુઃખે દીધાં.
મનુષ્યપણામાં આ દેશમાં-ઉત્તમ કુળમાં પણ જ્યારે જ્યારે હું નિરોગી રહેતા, ત્યારે ત્યારે પેલાં મેહનાં ભૂતડાં મને મહા પાપ કરાવતાં. એથી હું જેલમાં પુરાતે, મારાં કાન-નાક કપાતાં, શૂળીએ ચઢતે, ફાંસીથી મરતે. એ જ ભવમાં કાળાં દુખો વેઠી વેઠીને ત્રાસી જતા. બાકી રહેલાં પાપાને ભેગવવા માટે દુર્ગતિએમાં રખડવું પડતું. કઈ કઈ વાર જુગાર, ધૂર્તવિદ્યા, કૂટવિદ્યા વગેરેથી લેકેને ઠગતો. કેઈ કઈ વાર કેટવાળ, જેલર, પિલીસની નેકરી કરીને જો ઉપર જુલ્મ ગુજારતે. કેઇ વાર ઘાણીને ધધે કરીને, માંસને