________________
૨૩
ને વધારે જુલ્મ ગુજાર્યાં. એક જ વાત કે-પુણ્યપક્ષ કરીને એ મારા શત્રુને સુખી કરે જ કેમ? ગમે તે ભાગે એને સ'સારની ભઠ્ઠીમાં સેક્યા જ કરવા. એવા નિણૅય પર આવ્યા હાય તેમ મને ક્યાંય સુખી થવા ન દીધા. જ્યારે જ્યારે ઉત્તમ કુળ-જાતિમાં જન્મ્યા, ત્યારે ત્યારે પણ પેલા મેાહના એ સુભટે મારી પાછળ પડ્યા. એક દશનાવરણ, બીજો અશુભનામક, દર્શનાવર્ષે મને જાતિસ્મુધ બનાવ્યા, તેા અશુભનામકમે કદરૂપા આવવેથી વિકળ શરીરવાળે-મારૂ પણ ક་ઈ ક્રામ ન કરી શકું' તેવે મનાવી બનાવીને મારાં જાતિકુળને નિષ્ફળ બનાવ્યાં. વળી પેલી આહાર-ભય વગેરે કુટવા તા એવી વિકરાળ બની ગઈ કે-એનાથી પાષા કરી કરીને ભારે થયેàા હું પુનઃ પુનઃ દુગતિ એનાં દુઃખા વેઠતા જ રહ્યો. દનાવરણે મને કોઈ વાર હેરા તે કેાઈ વાર મુગા, કાઈ વાર ઓખડા તા કાઈ વાર તેતા બનાવ્યે.. સાથે અશુભનામકર્મે કુખડા, કાણા, લગડા, હુડા, ખુંધા વગેરે બનાવી મનાવીને મારા ઉત્તમ ભવા પણ ખરખાદ કર્યા.
એમ અનતા કાળ ગયા પછી વળી પુણ્યની કૃપા વધી અને તેની મહેરખાનીથી હું પાંચેય ઇન્દ્રિઓથી પુર્ણ સારા શરીરવાળાં આય દેશમાં-ઉત્તમ કુળ-જાતિમાં અનુષ્ય થયા. ત્યાં માહે અશાતાવેદનીય નામના દુશ્મનને મારી પાછળ મેાકલ્યા. એણે જન્મથી મને ઢીએ બનાવ્યા,