________________
૧૩
કરતા, કાઈ વાર જ ગલી તા કેાઇ વાર વસતિમાં જન્મતા, કેાઇ વાર ચકલા, કાગડા, કબુતર, કામેર, ગીધ, મગલાં, ચામાચીડીયાં, વાગેાળ, ઘુવડ વગેરૈના અવતાર લેતા. આ બધાય લવામાં મને મન મળતું, એ પુણ્યને ઉપકાર હતા, પણ મેં પાપીઆએ એના દુરુપયેાગ કરી કરીને મારી જાતને દુ:ખી દુ:ખી કરી હતી. પહેલાં પણ મારે મમતા તે। હતી, પણ સગાંસંબધી કેાઈ ખલા ન હતી. મન મળવાથી તા એ પાશલામાં પડી મેં દુઃખનેા દાવાનળ સળગાવ્યેા. ભવેાલવ આ મારી મા, આ મારા માપ, આ જગ્યા મારી અને આ ખારાક મારે, આ મારૂં અને આ મારૂં, ખસ બધું મારૂં, મારે જ જોઇએ; એમ મનના મળે મમતામાં પડેલા મે પારાવાર પાપે કર્યા અને દુ:ખાને તેા પાર ન રહ્યો. હવે તે મારા તે લવામાં એવુ· શરીર મળતું કે મારા માંસ માટે કસાઇએ મારી કતલ કરતા, વાણુરીએ મને જાળમાં ફસાવતા, પારધીએ શિકાર કરી પ્રાણુ લેતા, માછીએ જાળથી પકડીને મારતા અને અજ્ઞાન લેાકેા ધમ ને નામે દેવદેવલાંને મારૂં બલિદાન કરતા. જો હું એમાંથી ખચતા તા મને આજો ખે’ચાવતા, ભૂખે-તરસે ટળવળવા છતાં નિય રીતે મારીને મારે પાસે તેનાં કામ લેતા. અને નાકમાં નાથતા, પગે માંધતા અને મારા અવયવ છેદતાં. એમને વશ ન રહે. તા ચાબૂકેાથી, લાઠીઓથી, પાણાથી ક્રૂર માર મારતા. આંખે આંસુ આવી જાય,