________________
નાની ભેગે એક શરીરમાં, એમ વિચિત્ર વલણી ભટકી ભટકીને અનંતાનંત પુદ્ગલપરાવતને પુરા કર્યા અહી સુધી તે હું નપુંસક જ રહ્યો. વેદની પીડા પારા વાર અને ભેગની સામગ્રી સુલ નહિ. એટલે કાળ મેં કષાયોની, વિષયેની, મિથ્યાત્વની કે તેના બળે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ વગેરેની પીડાએ તદ્દન અસમજથી આંધળા મારની જેમ મૂર્શિતપણે સહન કરી, કારણ કે–ત્યાં મન કેઈ વાર મળયું જ ન હતું. મન વિના સમજી શકાય શું ? આ તો આજે આપના ઉપદેશથી સમજવા મળ્યું છે. આ આપને પરમ ઉપકાર કેમ ભૂલાય? એ વખતે સમજ ન હતી પણ દુખે તો હતાં જ. ભલેને રોગીને પિતાના દર્દની પરીક્ષા ન હોય પણ પીડા કંઈ તેને છેડી છેડે છે? ઠંડીનાં, તાપનાં, વરસાદનાં વગેરે જાતજાતનાં કુદરતી કટ્ટે પણ એવાં વેઠયાં કે ઘણી વાર તે પ્રાપ્ત પણ છૂટી ગયા. ત્યાં એ કષ્ટ માંથી બચવાની સામગ્રી જ મારી પાસે શી હતી? માત્ર શરીર સિવાય મારે કંઈ જ હતું નહિ. વસ્ત્ર, પાત્ર, ઘર કે ગાદી-તકીયા, ખાવાનું કે પીવાનું કંઈ નહિ, એક જ માત્ર નગ્નશરીર હું રાત-દિવસ ખાઉં ખાઉં કરી ભટકતે. તેમાં પ્રતિસમયે મરવા ભય તે માટે
તન ચાલુ જ. પેલી મૈથુન સંજ્ઞાએ પણ વેદને સાથ લઇને કાળો કેર વરતાલે, છતાં ઇયું કઈ નહિ ઉપરાંત જેનાથી માત્ર એ સિવસ્થ જી જ ગવવાનું