________________
મન ન મળ્યું એટલે હે ભગવંત! તમને હું શી રીતે ઓળખું? મિથ્યાત્વ-અજ્ઞાનને લીધે વિષયે અને કષામાં હીન બની ગયેલા મેં પાંચેય ઇન્દ્રિઓથી ઘેર પાપ કર્યા. અને ઘણું જીવન જીવતા ને જીવતા ભરખી લીધા, આંસાહાસ્થી જીવન વીતાવ્યાં. કેવળ પાપમય મારું એ સવરૂપ કેણું કહી શકે? જળચર, સ્થળચર અને ખેચરમાં મચ્છ-મગર હિંસક ક્રૂર પશુઓ-પક્ષીઓનાં વિચિત્ર ભમાં જાણે મને હિંસા કરવાનું સ્વરાજ્ય મળયું હોય તેમ જગતના નિરપરાધી જીવ ઉપર ત્રાસ ગુજાર્યો, પારાવારા પાપ કર્યા. આ પણ મારી દિન દિન પુષ્ટ બનેલી પતી આહાર-ભય-મૈથુન-પરિગ્રહ વગેરેની ક્રર ચેષ્ટાઓનું જ પરિણામ હતું. સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ કેઈવાર
કને કઈ વાર બે, એમ વધારેમાં વધારે સાત આઠ ના નવ કેડ પૂર્વ જેટલે કાળ પૂર્ણ કરીને પાછો એકેન્દ્રિયવિકલેન્દ્રિયના ચકે ચાલુ કરતે, એનું વર્ણન તે મેં આપને પહેલાં કહી દીધું છે. એટલે વારંવાર શું કહું? એ જ યાતનાઓ એટલે એટલે કાળ ઉત્કૃષ્ટથી બધે ભટકતે, તે કઈ વાર એક જ ભવ બીજી જાતિને કરી પુનઃ તે જ જાતિમાં ઉ૫જી ઉપજીને રીબાતે. કંઈ આ કથની ક્રમિક નથી. કેમ તે હતે જ કયાં? કઈ ભવમાં એકન્દ્રિય તે કંઈ વાર વિકલૅન્દ્રિય, કોઈ વાર પૃથ્વીમાં તે કંઈ વાર પચિમાં, કોઈ વાર સૂક્રમમાં તે કોઈવાર પાદરશરીરમાં, કેઈ વાર જુદા શરીરમાં તે કંઈ વાર