________________
R
ગ્રન્થમાં કહેલા સવેઞગુણુનુ સ્વરૂપ અને મહિમા.
www
આ
મહામ ગળસ્વરૂપ જે સંવેગગુણને વિશાળકાય ગ્રન્થમાં અન્ધકારમહર્ષિ એ વણુ બ્યા છે, તેનું સ્વરૂપ • પૂર્વ મહષિ એના શબ્દોમાં તેઓશ્રી જણાવે છે કે
एसा पुण संवेगो, संवेगपरायणेहिं परिकहिओ । परमं भवभीरुतं, अहवा मोक्खाभिकंखित्तं ॥
અર્થાત્-સવેગમાં પરાયણ એવા મહિષએએ અત્યંત ભવભીરૂતાને અથવા મેાક્ષની અભિકાંક્ષાને (આ) સવેગ કહ્યો છે.
અનાદિકાળથી જીવાત્મા જે પરમાત્માતુલ્ય છે, તેની સાથે ભયકર દ્રોહી એવા માહ પેાતાના કુટુખ સહિત રહેલા છે અને પરાયા ઘરમાં વાસ કરીને રહેàા તે માલિક આત્માને વિવિધ રીતે પીડે છે. એથી આગળ વધીને કહીએ તે આત્મા પાતે જ માહમાં મૂઢ થઈ ને તેને પાષે છે અને પેાતાની સપત્તિ લૂટાવે છે. તત્ત્વથી