________________
કે
ઇને આધાર નહિ, સુગા મારની જેમ એ બધુ એવુ સહન કહ્યુ', કે જેને કહેવાના શબ્દો જ નથી. એક મુદ્દગલપરવતનમાં તે અનતી ઉપિશીઓ-અવસપિણીઓ ચાલી જાય, એક ઉત્સર્પિણી અને ક પ્રેમક અવસિપી મળીને એક ‘કાલચક્ર' થાય. તેમાં વીણ ઢાક્રોડ સાગારાપમ વહી જાય, એક સાગરે પમમાં દશ કાડાકાંડ પલ્ચાપમ પસાર થઈ જાય; અને એક પલ્યાપમ પણ નાનાસૂના નથી, અસ ખ્યાતાં (અગણિત) વર્ષો વહી જાય ત્યારે એક પલ્યાપમ થાય. તેમાં તા આજના જેવા કેટલાય ભવા થઈ જાય, ગણ્યા ગણાય પશુ નહિં. હું ભગવ`ત 1 આવા અન ́તાન'ત પલ્સેાપમા પૂરા થાય ત્યારે એક પુર્દૂગલપરાવર્તન થાય. એવા તેા અન તાન ત પુર્દૂગલપુરાવર્તી મેં એ સૂક્ષ્મ વનસ્પતિકાયમાં જ વીતાવ્યા. નહિ જીલ કે નહિ નાક, નહિ આંખ કે નહિ કાન, અને મન તા મળે જ ક્યાંથી? આ મારી વિતક વાત કયા શબ્દોમાં કહુ? આયુષ્ય તે એટલું ટૂંકુ` કે કાઇ કાઇ વાર તા એક શ્વાસેાશ્વાસમાં સત્તરથી પણ અધિક જન્મ-મરણે। થાય અને વધારેમાં વધારે પણ અંતમુ હૂઁત થી તા વધારે જીવાય જ નહિ, ઉપજ્યું। કે મર્ચે જાણે. ઉપજવાનુ’-મરવાનું ચક્કર ચાલતુ' હાય તેમ એ ઘડી પણ પૂરુ એક ભવમાં જીવવાનું નહિ. કાઈ વાર તા પૂરા એક શ્વાસ પણ લેવાના અવસર મળ્યે નહિ અને એવી સ્થિતિમાં ત્યાં અનતાનંત પુદ્ગલપરાવર્તન કાળ