________________
-
૭
જ. તે એટલાં બધાં કે ત્યાં અસખ્યાત પગલા પચાવત’ન થઈ ગયા. પુનઃ ભાગ્યે, તેમાં અસંખ્યાતા કાળચક્ર પૃથ્વીમાં, અસંખ્યાતા અપૂકાયમાં, તેઉ-વાયુમાં પણ અસંખ્યાતા અને પ્રત્યેક વનસ્પતિમાં સીત્તેર છેડાછ૭ અગરેપમ સુધી ભટક. એભ પાંચેય સ્થાવરમાં ભટક્ત એકસરખે અનંતાં કાળચક્રે એટલે કાળ ગુમાવ્યા. પછી શુભ કર્મ પરિણામની કૃપાથી તેઈન્દ્રિય થયે. ત્યાં મને સ્પશન, જીભ ઉપરાંત નાક મળ્યું, પણ કરું શું? અગાને પિલા મહાદિને ઓળખવા દીધા જ નહિ. એ શત્રુઓને વશ બનાવી ત્યાં પણ અગણિત પાપ કરાવ્યાં. કેઈવાર કાનખજુરો, તો કોઈ વાર માંકડ, કેઈ વાર જુઓને અવતાર તે કઈ વાર કી, ઉધઈ મકડી, ઇયળ, ઘીમેલ, સવા છાણને કીડે કે ધાન્યને કીડો, કોઈ વાર કુંથુએ ગણપલિક, ગદ્ધ, વિષ્ટામાં કીડા, તે કઈ વાર ઈન્દ્રગેપ તરીકે અવતરીને ત્યાં પણુ પ્રત્યેક ભવમાં, પ્રત્યેક જાતિમાં અનેકશઃ અપાર દુઃખે વેશ્યા, જાણે માણસ જાતિને જ જીવવાને હક્ક હોય અને હું તો તેને શત્રુ છે તેમ
જે જાતિમાં હું ઉપવો, ત્યાં ત્યાં ભૂખ-તરસ, ટાઢતડકાના દુઃખાને તે સુમાર ન હતા. ઉપરાંત માણસ બહતિ મને દેખે કે મારે, પ્રાણ લે, મેં શું બગાસું હતું ભગવાંત! હું અજ્ઞાન, લાચાર હતા, મારે કોઈને દુખી કરવાની ભાવના ન હતી, માત્ર જીવવા માટે વલખાં મારતો હતો, તેં પણ માનવ જે માનવ મને નિયપણે મારી નાંખતે. કેઈવાર અગ્નિના ભડકે મેં કોઈવાર સખ્ત