________________
૬૦
વાચન-શ્રવણુ વખતે હૃદયમાં ઉલ્લસિત થાય છે અને અપૂર્વ કાટિના સંવેગાદિ ભાવાથી વાચક-શ્રોતાને તમેાળ કરી દે છે.
ગુજરાતી અનુવાદની ઉપકારકતા
મૂળ પ્રાકૃતભાષામાં લખાએલા આ ગ્રન્થનું આજે -ગુજરાતી અનુવાદરૂપે જે નવુ પ્રકાશન થઈ રહ્યું છે તે ખૂબ જ આનદપ્રદ છે. પ્રાકૃતભાષાના અજાણ જીવા પણ આ ગ્રન્થના વાચન-શ્રવણુદ્વારા પેાતાના આત્માને સવેગાદિ ભાવેાથી ભાવિત મનાવીને સ્વ-પરના આત્મકલ્યાણમાં તત્પર મની શક્શે, એમાં આ ગુજરાતી અનુવાદને અને અનુવાદકના ઉપકાર નાના-સુને નહિ લેખાય !
પૂજય તપસ્વી શ્રીમદ્ ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજે પેાતાને ચાલતી વધમાન તપની માટી મેાટી અતિમ એની એમાં પણ ઉત્સાહપૂર્વક આ ગુજરાતી અનુવાદ તૈયાર કર્યો છે. તેઓશ્રીની લેખનૌલિ કેવી ધારાબદ્ધ અને ભાવવાહી છે, તેની અનુભૂતિ વાચકેાને તેઓના ન્હાથે લખાયેલા પુસ્તકાના વાચનથી થાય તેવી છે. આ ગ્રન્થના અનુવાદ પહેલાં પણ તેઓશ્રીના હસ્તે અનુવાદિત– સપાદિત “ ધર્મ સગ્રહ ભાષાન્તર ભા. ૧-૨, દશવૈકાલિકસૂત્ર” વગેરે અતિ ઉપયેગી ગ્રન્થા પ્રકટ થયા છે,
જે આજે પણ શ્રીસંઘને ખૂબ જ ઉપકારક બની રહ્યા છે. તેમ આ ગુજરાતી અનુવાદ પણું સજનસુખાય