________________
પૂર
કરી શકાય છે.
(૧) સંસારમાં માધુર્ય-કષાયાની પ્રખળતાના કારણે સ`સાર કટુક છે, તા મૈત્રી આદિ શુભ ભાવેાની અપેક્ષાએ મધુર પણ છે. કાયા જેમ ચિત્તમાં સ'ક્વેશ અને સંતાપ પ્રગટાવે છે, તેમ મૈત્રી આદિ શુભ ભાવે જાગૃત થતાં મધુરતા, સંતાષ, કેામળતા અને પ્રસન્નતાને આનઃ પણ પ્રગટે છે. અસંખ્યાત સમકિતષ્ટિ આત્માએ આવા માધુ રસ વગેરેને અહર્નિશ અનુભવ કરી રહ્યા છે.
(૨) સ'સારમાં શૌય –વૃત્તિ કરતાં પ્રવૃત્તિ અધિક પુરુષાર્થ સાધ્ય છે. સમ્યગ્દર્શન-આત્મતત્ત્વની રુચિ-શ્રદ્ધા કે સ જીવે। પ્રતિ આત્મતુલ્ય દૃષ્ટિ-સ્નેહભાવ, એ દરેક વૃત્તિ( પરિણામ )સ્વરૂપ છે; ત્યારે ક્ષમા, નમ્રતા, સરળતાદિ ગુણે એ પ્રવૃત્તિસ્વરૂપ છે. ક્રોધના પ્રસગે અપરાધીને ક્ષમા આપવી એ સહેતુ' નથી. શૂરવીર આત્મા જ અપરાધીને પણ (ક'થચિત) ઉપકારી માનીને ક્ષમા આપી શકે છે.
બાહ્ય શત્રુએ પ્રતિ પણ શત્રુભાવ ઉત્પન્ન કરનાર 'તર'ગ કામ-ક્રોધ-રાગ-દ્વેષ વગેરે મલિન અધ્યવસાયા છે. એના વિજય મેળવ્યા પછી જગતમાં કેાઈ શત્રુ દેખાતા જ નથી. જીવ માત્ર મિત્રતુલ્ય ભાસે છે. જે જે મહાપુરુષોએ અ'તર'ગ શત્રુઓને જીતીને આત્મશુદ્ધિ, સ્થિરતા અને સિદ્ધિ હાંસલ કરી છે, તેના વિચાર