________________
પા
tr
જન્મ-મરણાદિ આપનાર હાવાથી આ સ'સાર
કટુક છતાં, એના જ આશ્રયથી મે' જિનાજ્ઞાને પ્રાપ્ત કરી તે કારણે મને એ માન્ય (પણ) છે. ” એક કવિએ પણુ ગાયુ` છે કે
“ચે સંસાર અસાર સાર પણ, યામે ઈતના પાયા । ચિદાનંદપ્રભુ સુમરન સેતી, ધરીચે નેહુ સવાયા ।। 2 ( શ્રી ચિદાન છકૃત પ૬) સ'સારર'ગશાળાની માયાજાળનુ થાય. ભાન કરાવી મેહના પાશમાંથી છૂટકારા અપાવનાર સવેગર'ગશાળા, અર્થાત્ જિનશાસન-જિનાજ્ઞા આ વિશ્વમાં સદાય વિદ્યમાન છે, એ જ આ સ’સારની ઉજળી સારભૂત માજી છે.
આ સ`ગેગભાવની-જિનાજ્ઞાની પ્રાપ્તિ થતાં જ આત્માની ઉત્થાનયાત્રા શરુ થઈ જાય છે. માત્ર એના પ્રતિ પ્રીતિ, ભક્તિ અને તત્પરતા જાગવી જોઈએ ! ભવ્યાત્મામાં સંવેગભાવસ્તુ ખીજ પડતાં જ એની દુઃખમય સ્થિતિને વિલય અને ચિત્તમાં આનંદ તથા પ્રસન્નતાના સંચાર થવા માંડે છે. અને જેમ જેમ આ સવેગભાવ વધતા જાય છે, તેમ તેમ સર્વ જીવા પ્રત્યેની આત્મીયતા ગાઢ બનતી જાય છે.
મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવના સ્થાચિત વિનિયેાગદ્વારા જીવનમાં મધુરતા, અધ્યવસાયવિશુદ્ધિ, કોમળતા અને નિશ્ચલતાની સ્થિતિનું સર્જન