________________
૪૮
તેથી જીવા સ'સાર અટવીમાં ભૂલા ભટકતા રહે છે. આ અજ્ઞાનમયતાના વિચારથી સ`સારની ભયાનકતા-અસારતા જ્યારે સ્પષ્ટ થાય છે, ત્યારે સવેગભાવ અત્યન્ત પુષ્ટ થતા રહે છે!
(૪) સ‘સાર અવિરતિમય છે-કેટલાક પુણ્યશાળી જીવાત્માઓને તથાભવ્યત્વના પરિપાક થવાથી દેવ-ગુરુ -ધર્મની સામગ્રી મળતાં વિવેકદૃષ્ટિ પ્રગટે છે ત્યારે દેહ અને આત્માની ભિન્નતા, બન્નેના ગુણુ-ધમની ભિન્નતા, વગેરે ભાન તેને થાય છે; છતાં ચારિત્રમાહની પ્રખળતાથી સમજવા છતાં તેએ તદનુસાર આચરણ-વર્તન કરી શકતા નથી.
શરીર અશુચિના ભંડાર છે, પંચેન્દ્રિયના વિષયે તુચ્છ, ક્ષણિક અને વિપાકે વિરસ છે, વગેરે જાણવા છતાં જીવ તેમાં જ આસક્ત બન્યા રહે છે. જ્ઞાનીપુરુષોને જે વૈષયિક પ્રવૃત્તિ જીગ્રુપ્સનીય લાગે છે, તે જ અવિરતિના કારણે અજ્ઞાનીને માનપ્રદ લાગે છે, તેથી તેના ત્યાગ કરવા તે અસમર્થ બની રહે છે.
સ'સારી અજ્ઞ જીવાની આ અવિરતિમય દશાને થાય વિચાર પણ સ`વેગભાવની પુષ્ટિમાં સહાયક બને છે.
(૫) સંસાર પ્રમાદમય છે-ચારિત્રમેાહકમના ક્ષયાપશમથી કેટલાક પુણ્યાત્માઓ વિરતિધમ માં ઉજ માળ મને છે અને સ્વપર કલ્યાણની ભાવના કરતાં
'