________________
૩૬
આ રીતે એક સામાયિકમાં પણ શરણાગતિ વગેરે ત્રણેયના અંતલાવ છે, તેમ શેષ આવશ્યકેામાં પણ તેને અંતર્ભાવ કયી રીતે છે, તે વિચારીએ.
(૧) શરણાગતિ-ચતુર્વિં શતિસ્તવ અને વંદન દ્વારા દેવ-ગુરુની શરાગતિ થાય છે.
(૨) દુષ્કૃત ગાઁ-પ્રતિક્રમણુદ્વારા સ્વદુષ્કૃત ગોં
થાય છે.
(૩) સુકૃતાનુમાદના-સામાયિક, કાર્યાત્સગ અને પ્રત્યાખ્યાનદ્વારા સુકૃતનું આસેવન થાય છે અને તે સુકૃત અનુમાદનાનુ ફળ પણ છે.
આ છએ આવશ્યક જ્ઞાનાદિ આચારાની શુદ્ધિ કરનારા હેાવાથી જેમ શ્રી જૈનશાસનના મૂળસ્વરૂપ છે, તેમ શરણાગતિ વગેરે પણ પાંચેય માચારાની વિશુદ્ધિ કરનારા હેાવાથી એ પણ શ્રી જિનશાસનના મૂળરૂપ જ છે. શરણાગતિ આદિ ત્રણથી આચારશુદ્ધિ
(૧) શરણાગતિદ્વારા દર્શનાચારની વિશુદ્ધિ થાય
(ર) દુષ્કૃત ગાઁદ્રારા સર્વ આચારાની શુદ્ધિ થાય
(૩) સુકૃત અનુમાદનાદ્વારા-ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારની શુદ્ધિ થાય છે.
એમ છ આવશ્યકેામાં અને પંચાચારાદિમાં
છે.