________________
૩૪
(૩) ‘નમા’ સ્તુતિવાચક પણ છે. નમસ્કાર ગુણેાના કારણે થતા હૈાવાથી તે વડે પરમેષ્ઠિની, તેઓના ગુણેાની સ્તુતિ-પ્રશ'સા થાય છે. વળી સ પાપાના નાશ અને સર્વ મંગલનુ આગમ, એ નમ સ્કારનુ' જે પ્રયાજન છે, તે દુષ્કૃત ગ' અને સુકૃતાનુમાદના દ્વારા જ સિદ્ધ થાય છે; કેમ કે-પાપની ગોં વિના પાપને નાશ કે સુકૃતાનુમેાદના વિના મ ́ગલનુ આગમન સભવતુ નથી.
જેમ શરણાગતિ વગેરેથી પાપપ્રતિઘાત અને ગુણુખીજાધાન થાય છે, તેમ મહામંત્ર દ્વારા પશુ સ પાપને પ્રતિઘાત અને સર્વ મંગલરૂપ જ્ઞાનાદિ ગુણાનુ ખીજાધાન થાય છે; માટે મહામ'ત્રમાં શરણાગતિ, દુષ્કૃત ગાઁ અને સુકૃતાનુમાદના અન્તગત છે, તે નક્કી થાય છે. સામાયિકસૂત્રમાં શરણાગતિ વગેરેના આ રીતે અંતર્ભાવ થાય છે
આકાશ સર્વ પદાર્થોના તેમ સામાયિક સવ ગુણ્ણાના આધાર છે. સામાયિક વિના સમ્યગ્દર્શન વગેરે કાઈ ગુણ પ્રગટતા કે રહી શકતા નથી. સર્વ પ્રકારની મેાક્ષસાધના સામાયિકમાં છે, તેથી સવ દુઃખાના નાશ માટે અને મેક્ષના અનન્ય ઉપાયરૂપે શ્રી અરિહંતદેવા સામાયિકધમ ને ઉપદેશે છે અને પાતે પણ એવુ જ પાલન કરે છે.
ખૂદ શ્રી અરિહ'ત પરમાત્મા સામાયિકના સ્વીકાર