________________
૩૨
શ્રી તત્ત્વા ભાષ્યમાં કહ્યું છે કે-ગુણાધિક પ્રત્યે પ્રમેાદ એ વિનય છે. સમ્યજ્ઞાનાદિ ગુÈાથી શ્રેષ્ઠ શ્રી મુનિભગવત પ્રત્યે વંદન, સ્તુતિ, પ્રશંસા, વૈયાવૃત્યાદિ કરવાથી વ્યક્ત થતા આંતરિક ઉલ્લાસ છે, કે જે પૂજયની પૂજા પ્રસંગે પ્રગટતા હ-આનદરૂપે અનુભવાય છે.
જેને સવ દુષ્કૃત્યા પ્રત્યે ધૃણા-ગોં પ્રગટે, તેને સવ સુકૃત્યા પ્રત્યે અનુરાગ અવશ્ય પ્રગટવા જોઇએ. એકાદ સુકૃત્ય પ્રત્યે પણ જો ઉપેક્ષા ઘૃણા થાય, તેા સમજવું કે-હજુ દુષ્કૃત ગોં કે સુકૃતાનુમાનના તાત્ત્વિક નથી બની.
જીવનમાં સ* સુકૃત્યાનુ સેવન ન થઈ શકે, પર'તુ તે સની અનુમાદના તા અવશ્ય થઈ શકે. કરણ અને કરાવણુ કરતાં અનુમાદનાનુ ક્ષેત્ર વ્યાપકવિશાળ છે. પેાતે કરી શકે તેથી વિશેષ બીજાએદ્વારા કરાવી શકાય છે, પણુ અનુમાદના તે સક્ષેત્ર અને સર્વ કાળવિષયક થઇ શકે, માટે સર્વનાં સુકૃતાની અનુમેાદનાદ્વારા પૂણ્યને અખૂટ ભડાર ભરવા જોઇએ. શ્રી અરિહ'તાદિના અનુમાદનીય તે તે ગુણેાનું વણ ન ગ્રંથકારે વિસ્તારથી કર્યુ” છે, તે તે પ્રકરણે વાંચવાથી સમજાશે.
ગુણની અનુમેદના-પ્રમેાદ એ ગુણપ્રાપ્તિનું ખીજ હાવાથી આત્માને ગુણી બનાવે છે. ત્રણેય કાળના સવ ગુણી આત્માએ ખીજાના ગુણુની અનુમૈાદના વગેરે કરીને જ ગુણી થયા છે, થાય છે અને થશે.