________________
૩૧
' આપ અચિત્ય શક્તિવાળા છે, વીતરાગ છે, સર્વજ્ઞ અને પરમ કલ્યાણુસ્વરૂપ છે અને સર્વ સ'સારી જીવેાના પરમ કલ્યાણુના પુષ્ટ હેતુ છે; હું' તેા મૂઢ અને પાપી છું, અનાદિ મેાઢુવાસિત છું, વિશુદ્ધ ભાવના અજાણુ છું અને હિતાહિતને સમજી શકતા નથી. છતાં હું પરમાત્મન્ ! આપની કૃપાથી હું. હિતાહિતને સમજનારા મનું, અહિતથી અટક અને સવ જીવા સાથે ઔચિત્ય પ્રવૃત્તિ કરતા મારું હિત સાધનારા અનુ.” વગેરે નિમ ળ ભાવનાથી ભાવિત અનેàા આત્મા સવના સુકૃતાની અનુમૈાદના કરતા સ્વજીવનમાં સુકૃત. સેવનની શક્તિ પ્રાપ્ત કરે છે.
દુષ્કૃત ગાઁ પ્રશસ્ત દ્વેષરૂપ અને સુકૃતાનુમેાઢના પ્રશસ્ત રાગસ્વરૂપ છે. સરાગસંયમ આ બન્ને પરિણામથી યુક્ત હાય છે, તેથી સર્વ શુભ અનુષ્ઠાનામાં એ અને વ્યાપકપણે રહેલાં છે.
સુકૃતાનુમેાદના એ ગુણાનુરાગ સ્વરૂપ છે અને ગુણાનુરાગ સર્વ ગુણુાના આગમનનુ. દ્વાર છે. તેના અભાવે સુકૃતાનુમેદના થઈ શકતી નથી. વળી સુકૃતાનુમાદનાથી ગુણાધિક પ્રત્યે પ્રમાદભાવ પ્રગટતા હેાવાથી તે પ્રમાદ સ્વરૂપ પણ છે. અર્થાત્ પ્રમાદભાવ વિના સુકૃતાનુમાદના કે સુકૃતાનુમાદના વિના પ્રમાદભાવ પરસ્પર અવિનાભાવ
શક્ય નથી. એ રીતે મન્નેનેા સમય છે.