________________
૧૫
પણ દશનામહ અને અનંતાનુબંધીના ક્ષપસમાદિથી આ પાંચેય લક્ષ પ્રગટે છે, તે જ ઉપર ઉપરના ગુણ સ્થાનકોમાં અધિકાધિક નિર્મળ થતાં જાય છે. એ રીતે શુદ્ધ નયની ભાવનાથી ભાવિત બનતો આત્મા આ જન્મમાં જ પ્રશમસુખ-આત્મસમાધિને પ્રાપ્ત કરી શકે છે. વિવિધ સામાયિક અને તેને પાંચ લક્ષણે
સાથે સમનવય૧-સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવરૂપ શકશે જ મધુર પરિણામ, તે “સામસામાયિક છે.
૨-ઈછાનિષ્ટ સવ પ્રસંગોમાં ત્રાજવાતુલ્ય મધ્યસ્થભાવ, તે “સમસામાયિક છે.
૩-ખીર-સાકરની જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય ઓતપ્રેત એકીભાવને પામેલે આમપરિણામ, તે ‘સમસામયિ? છે.
આ ત્રણેય સામાયિકને નિશ્ચયસમ્યક્રવનાં પાંચેય લક્ષણે સાથે આ રીતે સમન્વય થઈ શકે છે.
(૧) સદશ અસ્તિત્વ(તિર્યક સામાન્ય)થી સર્વ જીને પોતાના તુલ્ય સ્વરૂપવાળા જાણવાથી પ્રગટેલે પરપીડાપરિહારરૂપ જે અનુકંપાભાવ, તે મધુર પરિ. ફાયરપ હેવાથી સામસામાયિક છે.
(૨) સ્વરૂપ અસ્તિત્વ(ઉદ્ધતા સામાન્ય)થી છવ સદા ચેતન્ય પ્રિય છે એવા શાકની જમણુ કરાવનારા વિવિધ પ્રત્યે અપાર કિર અને