________________
૨૨
ફૈ-તેમાં પાંચેય પરમેષ્ઠિને નમસ્કારદ્વારા વિનય સચવાય છે.
વિનય પાંચેય આચારામાં અનુસ્મૃત-વ્યાપ્ત હાવાથી પાંચેય આચારાના પ્રતિપાદક અને પાલકાના વિનયરૂપ પરમેષ્ઠિ નમસ્કાર પણ પાંચેય આચારમાં અને તેના પ્રરૂપક સમગ્ર દ્વાદશાંગ-શ્રુતમાં વ્યાપ્ત છે. સમાધિની પ્રાપ્તિ પશુ વિનચના આસેવનથી થાય છે.
સમાધિદ્વારમાં-ભાવસમાધિનુ' સ્વરૂપ અને તેની અત્યન્ત ઉપાદેયતા સિદ્ધ કરી છે. ગ્રન્થરચનામાં મુખ્ય ઉદ્દેશ સમાધિની પ્રાપ્તિ છે અને તે મનના વિષયથી જ થાય, માટે મનને શીખામણ આપવારૂપે તેને વશ કરવાની જે વિવિધ કળાઓ–યુક્તિઓ-ચાવીએ બતાવી છે, તે મુમુક્ષુને અત્યંત ઉપકારી છે. સમાધિને મુખ્ય ઉપાય • ધ્યાન છે. તે માટે પેાતાના મનને ભલામણુરૂપે જણાવ્યુ છે કે
“ હું મન ! સદ્દગુરુએ કહેલા ઉપાયે વર્ડ પ્રથમ સવિઘ્નવિનાશક સાલ ખન ચેાગરૂપ ધ્યાનને અભ્યાસ કરીને ખાદ્ય પદાર્થો અને સચૈાગૈા સમધી ચિતાવિકલપેાને સર્વથા શાન્ત કરી, જો નિરાલઅન ધ્યાનદ્વારા પરમ તત્ત્વમાં લીન મનીશ, તે। ભવભ્રમણ અવશ્ય અટકી જશે. (ગા. ૧૯૨૭-૨૮)
બાકીનાં દ્વારામાં પણ આરાધનામાં ઉપયેગી અનેક મહત્ત્વની ખાખતા દર્શાવી છે. એકંદર આ પરિ