________________
૨૭
આ ત્રણેય તત્ત્વા જિજ્ઞાનાસ્વરૂપ હાવાથી, જિનેાક્ત પ્રત્યેક અનુષ્ઠાનમાં તે વ્યાપીને રહેલાં છે. દુષ્કૃત ગોં હૈયના હાનમાં, સુકૃતાનુમેદ્રના ઉપાદેયના ઉપાદાનમાં અને સાચું શરણુ આજ્ઞાપાલનમાં પરિણમે છે. અર્થાત્ આજ્ઞાપાલનના વિશુદ્ધ પરિણામ એ જ સાચુ શરણુગમન છે.
શ્રી અરિહ'તાત્તુિના શરણુંથી “ પરપીડાદિ હેય છે. અને અહિં સાદિ ઉપાદેય છે’-એવું જ્ઞાન અને તેથી. સ્વદુષ્કૃત નિંદા અને સ્વ-પર સુકૃતની અનુમાદનાનુ મળ પણ મળે છે.
૧. શરણુગમનથી-ચિત્તની પવિત્રતા અને તેથી પ્રસન્નતા પ્રગટે છે. ચેાગ્યના શરણથી યેાગ્યતા વિકસે છે, ગુણીના શરણથી ગુણેાના વિકાસપૂર્વક રાગાદિ દ્વેષા દુખળ મને છે અને તેથી જ સ્વદોષદશન અને ગાઁ. તથા પરગુણનું જ્ઞાન અને પરના ગુણની અનુમાદના થાય છે.
જ્યારે રાગાદ્ધિની ઉત્કટતા હાય છે, ત્યારે પેાતાના. ઢાષા દેખાતાં નથી, તેમ શ્રી અરિહંત ભગવ'તાદિમાં સાક્ષાત્ રહેલા પણ તેએાના અનંતાનંત શુષ્ણેા દેખાતા. નથી, તેની શ્રદ્ધા પણ થતી નથી. આ કારણે જીવં સ્વદુષ્કૃત ગોં કે સુકૃત અનુમાદના કરી શકતા નથી : અને દુષ્કૃત ગૌં વિના દેષાનેા નાશ તથા ગુણાનુમાદના. વિના ગુણેાના પ્રાદુર્ભોવ થતા નથી.
વળી શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીપ્રર્-