________________
૧૮
વળી કહ્યું છે કે-કમ બ્યાધિથી પીડાતા ભન્ય જીવાના તે વ્યાધિને દૂર કરવાના ઉપાય એક માત્ર સ`વેગ જ છે, તેથી શ્રી જિનવચનને અનુસારે સવેગની વૃદ્ધિ માટે આરાધના રૂપી રસાયણ આ ગ્રન્થમાં કહીશ, કે જેથી હું અને સકલ ભવ્ય જીવા ભાવ આરાગ્યને પામી અનુક્રમે અજરામર અને!
તે પછી ૧-પરિકવિધિ, ૨-પરગણુ સ ́ક્રમણુ, ૩-મમત્વ વિમેાચન અને ૪-સમાધિલાલ, એ ચાર વિભાગમાં આરાધનાનું વિસ્તૃત વર્ણન કર્યુ છે. તેમાં
૧. પરિકમ વિધિ દ્વારમાં-પૂર્વી સેવા-પ્રારંભિક આરાધનાના અભ્યાસના વિધિ વિવિધ વિભાગથી કહ્યો છે. પ્રથમ ચૈગ્યતા એટલે આ આરાધના કેવી ચેાગ્યતાવાળા કરી શકે ? તે જણાવ્યુ છે, તે પછી તે તે ઉપયેાગી વિષયે પંદર પેટાદ્વારાથી જણાવ્યાં છે; તે પૈકી ઘેાડાક વિચાર અહી' કરીએ.
(૧) આરાધનાની ચાગ્યતામાં જરૂરી ગુણા આ પ્રમાણે કહ્યાં છે
(૧) રાજ્યાદિ વિરુદ્ધ પ્રવૃત્તિને ત્યાગ, (૨) રાજયના વિરાધીઓને પણ સંસગત્યાગ, (૩) સાધુપુરુષાનુ' બહુમાન કરવું', (૪) આરાધક આત્માએ પ્રત્યે વાત્સલ્ય ધરવું, (૫) આરાધનાની દુલ ભતાનું ચિંતન, (૬) મૃત્યુ આદિ સવ" ભચેાના નિવારણ એક માત્ર આરાધનાથી જ થાય, એવી દૃઢ શ્રદ્ધા કરવી,