________________
એમાં વૈરાગ્યની પ્રાપ્તિ અને પુષ્ટિ માટે જેમ ભેદષ્ટિ ઉપકારી છે, તેમ મૈત્રીભાવ અને આત્મૌપમ્યભાવને પ્રગટાવવા અને વિકસાવવા માટે અભેદ્યષ્ટિ પણ એટલી જ ઉપકારી અને ઉપાદેય છે.
તુલ્યદૃષ્ટિથી અનુક‘પા–
હું જીવ છું, મને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે, જીવવુ ગમે છે, મરણુ ગમતુ નથી, એમ જગતના કૈસ જીવા પણ મારા જેવા હાવાથી તેએાને પણ જીવન અને સુખ પ્રિય છે. તેએ મરણુ અને દુઃખથી સદા ડરે છે અને ભયભીત બને છે, માટે મારે કાઈ પણ જીવની હિં‘સા કે તેને કેાઈ પીડા-વ્યથા થાય, તેવા વ્યવહાર ન કરવા જોઇએ. આવી . આત્મતુલ્ય ષ્ટિથી અનુક’પાની-પરપીડાપરિહારની વૃત્તિ પ્રગટે છે.
‘ શાસ્ત્રવાર્તાસમુચ્ચય' ગ્રન્થમાં કહ્યું છે કે-વ આત્માની જેમ સવ* પ્રાણિઓમાં પણ સુખપ્રિયતા અને દુઃખદ્વિષ્ટતા જોવાથી પરપીડાના પરિહારની જે અ'ખના પ્રગટે છે, તે અનુકપા છે.
ܕ
શ્રી આવશ્યકનિયુક્તિ અને શ્રી અનુગદ્વારસૂત્રમાં પણ કહ્યું છે કે-જે ભૂત, ત્રસ અને સ્થાવર સર્વ જીવા
3 - सव्वे पाणा पिआउआ सुहसाया दुहपडिकूला ०
.
(આચારાંગ અ॰ ૨, સૂત્ર ૯૩)