________________
१५५
प्रकाशिकाटीका सू. २० कालस्वरूपम् मिति समागमस्तेन प्रमितः कालविशेषः ‘सा एगा आवलियत्ति वुच्चइ' सा एका आबलिका इति उच्यते ।
ननु प्रश्नवाक्ये मुहूर्तस्य कियन्तः उच्छ्वासाद्धा व्याख्याताः इत्युक्तम् उत्तरवाक्ये तु समयावलिकादिक्रमेण निरूपणं क्रियते इति प्रश्नाननुरूपमुत्तरदानमसंगतम् इति चेत् आह प्रश्नवाक्ये समयावलिकयोरसांव्यवहारिकत्वेन तद्विषये पृच्छा न कृता उत्तर वाक्ये तु केवलि प्रज्ञाया सूक्ष्मत्वेन वस्तुसूक्ष्मस्वरूपपर्यन्त गमनात् उच्छ्वासादीनां समया वलिकानिरूपणाधीननिरूपणत्वाच्च भगवतस्तयोनिरूपणं युक्तमेवेति ।
ननु पूर्वसमयसद्भावे परसमयस्मानुत्पन्नतया परसमयस्य च सद्भावे पूर्वसमयस्य व्यतीतत्त्वेनाभावात्कथमसंख्यातसमयानां समुदय समिति समागमो भवितुमर्हति येनाs नहीं करनी चाहीये कि प्रश्नकोर ने तो एक अन्तर्मुहूर्त में कितने उच्छावास निःश्वास होते हैं ऐसा पूछाहैं और आप उत्तर दे रहे है कि असंख्यात समयों के समुदाय की एक आवलिका होती है सो ऐसा आपका उत्तररूप वाक्य सर्वथा असंगत ही है. क्यों कि उच्छवास आदिकों का निरूपण किये बिना नहीं हो सकता है. अतः उच्छ्वास आदिकों का निरूपण इनके निरूपण के आधीन है. इसोलिये शास्त्रकार ने इनका निरूपण पहिले किया है. यद्यपि शंकाकार ने समय आवलीका को असंव्यवहारिक होने से इस विषय में पृच्छा नहीं की हैं परन्तु उत्तरवाक्य में जो इनका निरूपण किया गया है वह केवलिप्रज्ञा सूक्ष्म होती है और वह वस्तु के सूक्ष्म स्वरूपतक पहुंच जाति है इस तरह समय काल का सब से सूक्ष्मस्वरूप है. अतः जबतक ऊपका निरूपण नहीं हो जाता है तब तक इसके द्वारा साध्य आवलिका का और आवलिका साध्य उच्छवास आदि का निरूपण नहीं हो सकता है, इस बात को प्रकट करने के लिये भगवान् ने इस प्रकार से उत्तर दिया है अतः ऐसा यह उत्तर रूप कथन अनुचित नहीं है किन्तु उचित ही है । તે એક અંતમુહૂર્તમાં કેટલા ઉચ્છવાસ નિઃશ્વાસ હોય છે એ પ્રશ્ન કર્યો છે અને તમે જવાબ આપી રહ્યા છે કે અસંખ્યાત સમયના સમુદાયની એક આવલિકા હોય છે. તે એવા તમારા ઉત્તર રૂપ વાકયને સર્વથા અસંગત કહેવો ઉચિત નથી, કેમકે ઉચ્છવાસ વગે રેનું નિરૂપણ સમય આવલિકાના નિરૂપણ કર્યા વગર સંભવ નથી. એથી ઉચ્છવાસ આદિ કેનું નિરૂપણું સમય આવલિકાના નિરુપણ કર્યા વગર સંભવ નથી એથી ઉચ્છવાસ આદિકનું નિરૂપણ એમના નિરૂપણને આધીન જ છે. એથી શાસ્ત્રકારોએ એમનું નિરૂપણ પહેલાં કરેલ છે. જો કે શંકાકારે સમય આવલિકા ને અસંવ્યવહારિક હોવાથી આ સંબંધમાં પૃચ્છા કરી નથી પરંતુ ઉત્તર વાકયમાં જે આ વિષે નિરૂપણ કરવામાં આવેલું છે તે કેવલિ પ્રજ્ઞા સક્ષમ હોય છે અને તે વસ્તુના સૂમ સ્વરૂપ સુધી પહોંચી જાય છે. આ રીતે સમય કાળનું સૌ કરતાં વધારે સૂક્ષ્મ સ્વરૂપ છે. એથી જ્યાં સુધી તેનું નિરૂપણ કરવામાં આવે નહી ત્યાં સુધી તેના વડે સાય આવલિકા અને આવલિકા સાય ઉચ્છવાસ આદિનું નિરૂપણ થઈ શકે તેમ નથી એ વાતને પ્રકટ કરવા માટે ભગવાને એવી રીતે જવાબ આવ્યું છે. એથી આ ઉત્તરરૂપ કથન અનુચિત નથી પરંતુ ઉચિત જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org