________________
१७२
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे अन्यथा वस्तुनो महत्त्वमपि नोपपद्येत अणुमहतोः सापेक्षत्वात् । अतो द्वथणुकादीनि परिणामानि परस्पर भिन्नानि मन्तव्यान्येव । एवं च द्वयणुके सिद्धे ततः पूर्ववर्ती निरंशः परमनिकृष्टः परमाणुः सिध्यत्येव । यदि अणुमहत्त्वादिरूपेण परिमाणभेदा न मन्येत तदा सर्पपसुमेर्वोस्तुल्यपरिमाणता प्रसज्येत । अतः सिद्धः परमाणुः । ननु भवतु परमाणुः स सूक्ष्मत्वात् चक्षुरादीन्द्रियागम्योऽपि भवतु, परन्तु तैरनन्तः परमाणुभिश्चक्षुराधगोचरः शस्त्रच्छेदा धगोचरश्च एको व्यावहारिकः परमाणुनिष्पद्यते इति यदुक्तं तन्मन्दम् इति चेत्, आह, पुद्गलपरिणामो हि सूक्ष्मबादरभेदेन द्विविधः । तत्र सूक्ष्मपरिणामपरिणतानां पुद्गलानामिन्द्रियाग्राह्यत्वागुरुलघुपर्यायवत्त्वशस्वच्छेदाद्यविषयत्वादयो शब्दवाच्य होने के कारण परमाणु में विश्रान्त है, यदि ऐसा न हो तो वस्तु में महत्ता नही बन सकती है महत्ता के सद्भाव से यह भी मानना पड़ता है कि कहीं न कहीं अणुपरिमाण भी है क्यो कि अणु और महत् ये दोनों परस्पर सापेक्ष हैं, इसलिये द्वयणु कादि व्यणुकादिरूप परिमाण परस्पर में भिन्न हैं ऐसा मानना चाहिये जब जिससे निष्पन्न हुआ हैं दुघणुक का सत्ता सिद्ध हो जाती है तो यह द्वयणुक जिससे निष्पन्न हुआ है ऐसा पूर्ववर्ती निरंश परमनिकृष्ट परमाणु भी सिद्ध हो जाता है । यदि अणु महत्त्वादिरूप से परिमाण भेद न माने जावे तो सर्षप और सुमेरु में तुल्य परिमाणता आने का प्रसङ्ग प्राप्त होगा परन्तु ऐसा तो है नहीं इसलिये परमाणु है इससे यह सिद्ध हो जाता है । शंका-भले ही परमाणु की सिद्धि हो जावे ओर यह भी बात मानली जावे कि वप चक्षुरादिक इन्द्रियो का विषय नहीं है, परन्तु यह बात ठीक नही है कि इन अनन्त परमाणुओं से चक्षुरादि इन्द्रियों द्वारा ग्रहण करने में नही आने वाला और शस्त्रादिकों द्वारा छेदन भेदनादि रूप क्रिया का विषय नहीं हो सकने वाला एक व्यावहारिक परमाणु निष्पन्न होता है- तो इसका उत्तर ऐसा है कि पुद्गल-परिणाम सूक्ष्म एवं बादर के भेद से दो प्रकार આકાશમાં વિશ્રાન્ત છે, તેમજ આ અણુ પરિમણ પણું તરતમ શબ્દ વાસ્થ હોવાથી પરમા શુમાં વિશ્રાન્ત છે જે આમ ન હોય તે વસ્તુમાં મહત્તા થઈ શકે જ નહીં', મહત્તાના સદુ ભાવથી આ વાત પણ માનવી પડશે કે કેઈ ને કઈ સ્થાને અણુ પરમાણુ પણ છે જ કેમકે આણુ અને મહતું એ બન્ને પરસ્પર સાપેક્ષ છે. એથી દ્રવણુકાદિ ચકાદિ રૂપ પરિણામ પરસ્પરમાં ભિન્ન છે. એવું માનવું જોઈએ. જ્યારે દ્રયણુકની સત્તા સિદ્ધ થઈ જાય છે તે આ દ્વયશુક જેનાથી નિષ્પન્ન થાય છે એ પૂર્વવતિ નિરશ પરમનિકૃષ્ટ પરમાર પણ સિદ્ધ થઈ જાય છે. જે અણુ મહાદિરૂપથી પરિમાણે ભેદ માનવામાં આવે નહીં તે સર્ષ અને સુમેરુમાંતુલ્યપરિણામતા આવવાને સમય ઉપસ્થિત થશે પરંતુ આમ તે બનતું જ નથી, એથી પરમાણુ છે આ મ સિદ્ધ થઈ જાય છે. શંકા-પરમાણુની સિદ્ધિ ભલે થાય અને એ વાત પણ માન્ય થઈ જાય કે તે ચક્ષુરાદિક ઈન્દ્રિયેનો વિષય નથી, પરંતુ આ વાત ઠીક નથી કે આ અનંત પરમાણુઓથી ચક્ષુરાદિ ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવામાં નહી આવેલ શસ્ત્ર આદિક દ્વારા જે છેદન-ભેદન રૂપ ક્રિયાને વિષય થઈ શકે નહી તે એક વ્યાવહારિક પરમાણુ નિષ્પન્ન થાય છે. તો આને જવાબ આ પ્રમાણે છે કે પુદ્ગલ પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org