________________
૨૪૮
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे कदाचिदपि तदाज्ञोल्लङ्घकाः, यद्वा-आ-समन्तात् लीना:-सर्वासु क्रियासु गुप्ता न तूद्धतचेटाकारिणः इत्यर्थः, तथा 'भद्दगा'भद्रकाः-कल्याण भागिन: 'भद्रगा' इतिच्छाया पक्षे-भद्रहस्तिगतय इत्यर्थः, तथा 'विणीया' विनीता:-वृद्धजनेषु विनयशालिनः, 'अप्पि-छा' अल्पेच्छाः-मणिकनकादि प्रतिबन्ध रहिताः, 'असण्णिहिसंचया' असन्निधि संचयाः-नविद्यते सन्निधेः-पर्युषितखाधादेः संचयो येषां ते तथा असंचयशीला इत्यर्थः, तथा-'वि डिमंतरपरिवसणा' विटपान्तरपरिवसनाः-विटपान्तरेषु-प्रासादाधाकारेषु शाखान्तरेषु परिव सनम्-आवासो येषां ते तथा, प्रासादाकारकल्पवृक्षनिवासिन-इत्यर्थः । तथा 'जहिच्छियकामकामिणो' यथेप्सितकामकामिनः-यथेप्सितान्-यथेष्टान् कामान्-शब्दादीन् भोगान् कामयन्ते-उपभोग्यत्वेन अभिलषन्तीति तथा यथेष्ट शब्दादिविषयोपभोगशालिनश्च भवन्तीति ।मु०२४॥ प्रकृति से ही क्रोध मान माया और लोभ कषाय का मंदता वाले होते है इसलिये ये मृदु-शोभन परिणामवाले परिणाम में सुखकारो-ऐसे मार्दव भाव से संपन्न होते हैं खलजन को तरह कपट युक्त मार्दवभाववाले नहीं होते हैं । ये अलीन सर्वगुणों से सहित होते हैं अथवा गुरुजनों की आज्ञा के आराधक होते हैं उनकी आज्ञाके विराधक नही होते हैं । अथवा सब तरफसे ये समस्त शुभ क्रियाओं में लोन रेहते हैं उद्धतचेष्टाकारी ये नही होते हैं, ये भद्रक कल्याणभागी होते हैं अथवा भद्रग-भद्रहाथी की जैसो चाल वाले होते है ये विनीत होते है वृद्धजनों की विनय करने वाले होते है, ये अल्पेच्छ होते है. मणि कनक आदि में प्रतिबन्ध से हीन रहते हैं ये पर्युषित खाच भादि के संग्रह शील नहीं होते हैं इनका रहन सहन प्रासाद आदि के आकाररूप कल्पवृक्षों की शाखाओं के भीतर होता हैं तथा ये प्रासाद के जैसे आकार वाले कल्पवृक्षों पर निवास करते है तथा ये यथेष्ट शब्दादिक भोगों को भोगने के स्वभाव वाले होते है ॥२४॥ सहा सुवासित २ छ. "तेणं मणुया पगई उवसंता, पगई पयणु कोहमाणमायालोमा मिउमदवसंपन्ना, अल्लीणा, भगा, विनीमा अप्पिच्छा असण्णि हिसंचया, विडिमंतरपरिवसणा, जहिच्छियकामकामिणो" से मनुष्य। प्रकृतिथी शान्त स्वमाain डाय छे.
છે નહિ. તેમજ પ્રકૃતિથી ક્રોધ, માન, માયા અને લાભ કષાયની મંદતાવાળા હોય છે. એથી જ એ ઓ મૃદુ શોભન પરિણામવાળા પરિણામ માં સુખકારી એવા માર્દવભાવથી સંપન્ન હોય છે. ખેલ માણસોની જેમ કપટ યુકત માર્દવભાવવાળા હોતા નથી. એ અલીન સર્વગુણ સંપન્ન હોય છે અથવા ગુરુજનોની આજ્ઞાન વિરાધક નહિ પણ પાલન કરનારા હોય છે. અથવા સર્વ રીતે એ સર્વ સમસ્ત શુભક્રિયાઓમાં લીન રહે છે. એઓ ઉદ્ધત ચેષ્ટાકારી હોતા નથી એ ભદ્રક કલ્યાણ ભાગી હોય છે. અથવા ભદ્રગ ભદ્ર હાથીના જેવી ગતિવાળા હોય છે. એ વિનીત હોય છે વૃદ્ધ જનોની સામે વિનઝ થઈ ને રહે છે. એ અપેછ હોય છે. મણિ કનક વગેરેમાં પ્રતિબન્ધથી હીન રહે છે. એ પર્યું ષિત ખાદ્ય વગેરે પદાર્થોને સંગ્રકરવાવાળા હતાં નથી. એમની રહેણી કરણી પ્રાસાદ આદિના આકર રૂપ કઃપવૃક્ષોની શાખાઓની અંદર હોય છે. એટલે કે એ પ્રાસાદ જેવા આકાર વાળા વૃક્ષેપર નિવાસ કરે છે તેમ જ યથેષ્ટ શબ્દાદિક ભેગોને ભેગવનાર, હાય છે-૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org