________________
३२६
जम्बूद्वीपप्रचप्तिसूत्रे रिंशद्भागविभक्त कल्पनीयम् ते चत्वारिंशद् भागा अष्टभिर्भाज्यास्तत एकैको भागः पञ्चपञ्चभागयुक्तो भवति । तत्र यः पञ्चभागयुक्तोऽष्टमो भागस्तस्मिन् पञ्चदश कुलकरा भवन्तीत्यागतम् । तेषु पञ्चसु भागेषु चत्वारो भागाः पल्योपमदशमभागायुषआधस्य सुमतिनामकस्य कुलकरस्यायुषि गताः शेषः पल्योपमस्यैको भागः, तत्रासंख्येयपूर्वायुषो द्वादश कुलकराः, संख्येयपूर्वायुष्को नाभिः, एकोन नवतिपक्षाधिक चतुरशीतिलक्षपूर्वायुष्क ऋषभदेवश्च भवन्ति, एकस्मिश्चत्वारिंशत्तमे भागे कथं प्रतिश्रुत्यादीनां चतुर्दशकुलकराणां बृहत्तमायुर्जुषां संभावना ! इति चेत्, आह-एकस्मिंश्चत्वारिंशत्तमे भगेऽसंख्येयानि पूर्वाणि भवन्ति, तानि च असंख्येयानि पूर्वाणि क्रमेण हीनहीनानि ‘पडिस्सुई, सीमंकरे, सीमंधरे, खेमंकरे, खेमधरे, विमलवाहणे, चक्खुमं, जसमं, अभिचंदे, चंदाभे, मरुदेवे' प्रतिश्रुति सीमङ्कर सीमन्धर क्षेमकर क्षेमन्धर विमलवाहन चक्षुष्मद्यशस्वदभिचन्द्र चन्द्राभप्रसेनयह परस्पर में आगमों में विरोध कैसा ? तो इस शंका का समाधान ऐसा है कि सूत्र की गति विचित्र होती है अतः वहां सात हो कुलकर कहे गये हैं और यहां १५ कहे हैं, इसमें कोई दोष आने जैसी बात नहीं है। शंका-आपने जो ऐसा कहा है कि इस काल का तृतीय त्रिभाग जब पल्योपम के ८वे भागमात्र अवशिष्ट रहता है तब १५ कुलकर उत्पन्न होते हैं सो यह कथन संगत नहीं होता है क्योंकि असत्कल्पना से पल्योपम के ४० चालीस भाग कल्पित करना चाहिये । इन ४० चालीस भागों में ८ का भाग देने पर एक एक भाग ५-५ भागों से युक्त होता है । इस तरह ५ भाग युक्त जो आठवां भाग है उसमें १५ कुलकर उत्पन्न होते हैं वह बात आगम प्राप्त होती है । इन पांच भागों में के ४ भाग तो पल्योपम के दशवें भाग प्रमाण आयुवाले आदि के सुमति नामके कुलकर की आयु में चले गये बाको का पल्योपम का एक भाग और रहा--प्सों उसमें असंख्यात पूर्व की आयुवाले शेष १२ कुलकर हुए इन में संख्यात पूर्वे की आयुवाला नाभि हुआ और ८९ पक्ष अधिक ८४ लाख पूर्व की आयुवाला છે તે આ આગમમાં પરસ્પર વિરોધ કેમ છે ? તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે સૂત્રની ગતિ વિચિત્ર હોય છે એથી ત્યાં સાન જ કુલકર કહેવામાં આવેલ છે અને અહી ૧૫ કહેવામાં આવ્યા છે તેમાં કોઈ પણ જાતને દોષ નથી.
શંકા-તમે જે આમ કહ્યું છે કે આ કાળને તૃતીય ત્રિભાગ જયારે એક ફક્ત પલ્યોપમના ૮ આઠમા ભાગ જેટલે અવશિષ્ટ રહે છે ત્યારે ૧૫ કુલકર ઉત્પન્ન થાય છે, તો આ કથન સંગત થતું નથી કેમકે અસત્ક૯પનાથી પાપમના ૪૦ ભાગે કલ્પિત કરવા જોઈએ. એ .૪૦ ભાગોમાં ૮ ને ભાગ કરવાથી એક ભાગ ૫-૫ ભાગોથી યુક્ત થાય છે. આ પ્રમાણે છે ભાગ યુક્ત જે ૮ મે ભાગ છે તેમાં ૧૫ કુલકરે ઉત્પન્ન થાય છે, આ વાત આગમથી સિદ્ધ થાય છે. એ પાંચ ભાગમાંના ચાર ભાગો તે પાપમના દસમાં ભાગ પ્રમાણ આયુવાળા આદિના સુમતિ નામના કુલકરના આયુમાં જતા રહ્યા. શેષ પલ્યોપમનો એક ભાગ બાકી રહ્યા હતા, તેમાં અસંખ્યાત પૂર્વની આયુવાળા શેષ ૧૨ કુલકર થયા આમાં સંખ્યાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org