________________
७१८
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे प्रथमं योजनमुक्त्वा मण्डल मालिखति ततो गोमूत्रिकान्यायेन उत्तरतः पश्चिमदिनकपाटतोड्डके तृतीययोजनादौ द्वितीय मण्डलमालिखति, ततस्तेनैव न्यायेन पूर्वदि
कपाटतोड्डके चतुर्थयोजनादौ तृतीयम् ततः पश्चिमदिग्भित्तौ पञ्चमयोजनादौ चतुर्थ ततः पूर्वदिग्भितौ षष्ठयोजनादौ पञ्चमं, ततः पश्चिमदिग्भित्तौ सप्तमयोजनादो षष्ठम्, ततः पूर्वदिम्भित्तो अष्टमयोजनादौ सप्तमम्, एवं तावद् वाच्यं यावदष्टचत्वारिंशत्तमम् उत्तरदिग्द्वारसकपश्चिमदिकपाटे प्रथमयोजनादौ एकानपश्चाशत्तमं चोत्तरदिगद्वारसापूर्वदिक्कपाटे द्वितीययोजनादो आलिखति, एवमेकस्यां भित्तो पञ्चविंशतिः अपरस्यांचतुर्विशतिरित्येकोनपञ्चाशत् मण्डलानि भवन्ति, एतानि च खलु गुहायां तियेय् द्वादशयो जनानि प्रकाशयन्ति, ऊर्वाधाभागेन चाष्टौ योजनानि, गुहाया विस्तरोच्चत्वस्य चक्रमेण एतावत एव सद्भावात्, अग्रतः पृष्ठतश्च योजनं प्रकाशयन्तीति । योजन को छोड़कर प्रथम मंडल उसने लिवा इसके बाद गोमूत्रिकान्याय से उत्तर दिशा में पश्चिमदिक्कपाटतोड्डक में उसने तृतीय योजन को आदि में द्वितीय मंडल लिखा इसी न्याय के अनुसार उसने पूर्वदिक्कपाटतोड्डक में चतुर्थयोजन की आदि में तृतीय मंडल लिखा इसके बाद पश्चिमदिग्भित्ति में पांचवें योजन को आदि में चतुर्थ मंडल लिवा इसके बाद पूर्वदिग्भित्ति में छठे योजन की आदि में पांचवां मण्डल लिखा इसके बाद पश्चि मदिग्भित्ति में सातवें योजन की आदि में छठामण्डल लिखा इसके बाद पूर्वदिग्भित्ति में माठवें योजन की आदि में सातवां मंडल लिखा इस तरह लिखते लिखते उसने उत्तर दिग्द्वार के पश्चिम दिक्कपाट में प्रथमयोजन की अदि में ४८ अडतालीस वां मंडल लिखा और ४९ वां मंडल उत्तरदिग्द्वार के पूर्वदिक्कपाट में द्वितीय योजन की आदि में लिखा इस प्रकार से एकभित्ति में २५ मंडल और दूसरोभित्ति में २४ मंडल लिखे गए मिलकर ४९ मंडल हो जाते हैं । ये मंडल गुहा में तिरछे रूप में बारह છે. પાશ્ચાત્ય પાંથજનોને પ્રકાશ આપવા માટે દક્ષિણ દ્વારમાં પૂર્વદિકકપાટમાં પ્રથમ જનને ત્યજીને પ્રથમ મંડળ તેણે લખ્યું ત્યારબાદ ગોમૂત્રીકાન્યાયથી અર્થાત ચાવતા બળદના સૂત્રના જેવા આકારથી ઉત્તરદિશામાં પશ્ચિમ દિકકપાટહૂકમાં તેણે તૃતીય એજનના પ્રારંભમાં દ્વિતીય મંડળ લખ્યું એ ન્યાય મુજબ તેણે દિકકપાટ તેહુકમાં ચતુર્થ એજનના પ્રારંભમાં તૃતીય મંડળ લખ્યું ત્યારબાદ પશ્ચિમ દિમિત્તિમાં પાંચમા યે જનના પ્રારંભમાં તેણે ચતુર્થ મંડળ લખ્યું ત્યારબાદ પૂર્વ દિભિત્તિમાં ૬ ઠા યોજનાના પ્રારંભમાં પાંચમું મંડળ લખ્યું ત્યારબાદ પશ્ચિમ દિમિત્તિમાં સાતમા એજનના પ્રારંભમાં ૬ઠું મંડળ ૩ખ્યું. ત્યારબાદ પ્રદિભિત્તિમાં આઠમા જનના પ્રારંભમાં સાતમું મડળ લખ્યું આ પ્રમાણે લખતાં લખતાં તેણે ઉત્તર દિશદ્વારના પશ્ચિમ દિકકપાટમાં પ્રથમ યોજનમાંના પ્રારંભમાં ૪૮મું મંડળ લખ્યુ અને ૪૩મું મંડળ તેણે ઉતરદિગૂના પૂર્વદિકકપાટમાં દ્વિતીય એજનના પ્રારંભમાં લખ્યું આ પ્રમાણે એક ભિત્તિમાં ૨૫ મંડળ અને બીજી ભિત્તિમાં ૨૪ મંડળ લખવામાં આવ્યાં આમ બંનેને સરવાળે ૪૯ મંડળ થઈ જાય છે. એ મંડળ ગુફામાં વક્રાકારમાં ૧૨ યોજન સુધી અને ૮ જન સુધી ઊંચે તથા નીચે પ્રકાશ પાથરે છે. કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org