Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
३८०
जम्बूद्वीपप्राप्तिसूत्रे वृक्षसमूहमुत्पश्पतस्तत्तज्जातीयविशिष्टवृक्षग्रहः स ज्ञानमुच्यते । अयमेव ज्ञानदर्शनयोविशेषः । ननु ज्ञानदर्शनयोविंशेषसामान्यग्राहिल्वेन भेदे केवलज्ञानदर्शनयोः प्रत्येकं सकलार्थग्राहकता न स्यात्, युज्यते च एकैकस्य सकलार्थग्राहकत्वम् ? इति चेत्, आह-ज्ञानक्षणे केवलिनो ज्ञानं सकलविशेषान् गृह्णन् प्रकाशते इति सकलविशेषरूपं सामान्यमपि प्रतिभातमेव । दर्शनक्षणे तु दर्शनं सामान्यं गृह्णन् प्रकाशते इति सकलविशेषा अपि प्रतिभाता एव, विशेषरहितस्य सामान्यस्य ग्रहणासंभवात् । अत एव 'निर्विशेष विशेपाणां ग्रहो दर्शनम्' इत्युच्यते। अतो-ज्ञानदर्शनयोः प्रत्येकसकलार्थग्राहित्वं न विरुध्यते । परमयं विशेषः ज्ञाने प्राधान्येन विशेषाः गौणत्वेन सामान्यं, दर्शने तु प्राधान्येन सामान्यं गौणत्वेन विशेषा इति । अथ समुत्पन्नकेवलज्ञानो भगवान् यथा जातस्तदाह'जिणे जाए' इत्यादि । समुत्पन्नकेवलज्ञानी स भगवान् 'जिणे' जिनो रागादिजेता
शंका-ज्ञान और दर्शन में विशेषग्राहकता और सामान्य ग्राहकता की अपेक्षा से यदि भेद माना जाता है तो फिर केवली के ज्ञान और दर्शन में प्रत्येक में सकलार्थ प्राहकता नहीं बन सकती है परन्तु वहां तो सकलार्थ ग्राहकता मानी गई है ! तो इस शंका का उत्तर ऐसा है कि केवली का ज्ञान ज्ञानक्षण में सकल विशेषों को ग्रहण करता हुआ ही प्रकाशित होता है सो उस समय सकल विशेषरूप जो सामान्य हैं वह अप्रकाशित नहीं रहता है वह भी प्रकाशित हो जाता है, इसो तरह जब दर्शन क्षण में दर्शन सामान्य का प्रकाशन करता है-तब सकलविशेष भी प्रकाशित हो जाते हैं क्योंकि विशेषरहित सामान्य का ग्रहण होना असंभव है । इसलिये "निर्विशेष विशेषाणां ग्रहो दर्शनम्" ऐसा कहा गया है । इसलिये ज्ञानदर्शन इन दोनों में से प्रत्येक में सलार्थग्राहकता विरुद्ध नहीं होती है । परन्तु विशेषता यही है कि ज्ञान में विशेष की प्रधानता रहती है और सामान्य को गौणता रहती है और दर्शन में सामान्य की प्रधानता रहती है और विशेष की गौणता रहती है। भगवान् को जब केवल ज्ञान उत्पन्न हो गया-तब प्रभु "जिणे જ શંકા -જ્ઞાન અને દર્શનમાં વિશેષ ગ્રાહકતા અને સામાન્ય ગ્રાહકતાની અપેક્ષાથી જે ભેદ માનવામાં આવે તે પછી કેવલીના જ્ઞાન અને દર્શનમાં પ્રત્યેકમાં સકલાર્થ ગ્રાહકતા સિદ્ધ થઈ શકતી નથી પરંતુ ત્યાં તો સકલાર્થ ગ્રાહકતા માનવામાં આવી છે? તે આ શંકાના જવાબમાં આમ કહી શકાય કે કેવલીનું જ્ઞાન ક્ષણમાં સકલ વિશેષણેને ગ્રહણ કરતાં કરતાં પ્રકાશિત થાય છે, એટલા માટે તે સમયે સકલ વિશેષ રૂપ જે સામાન્ય છે તે અપ્રકાશિત રહેતું નથી. પણ તે પ્રકાશિત થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે દશનક્ષણમાં દર્શન સામાન્યનું પ્રકાશન કરે છે ત્યારે સકલ વિશેષ પણ પ્રકાશિત થઈ જાય છે, કેમકે વિશેષ રહિત સામાन्य अहए थमस व छे. मेथी 'निर्विशेषं विशेषाणां ग्रहो दर्शनम्" माम मामा આવ્યું છે. એથી જ્ઞાનદશન એ બન્નેમાંથી દરેકમાં સકલાર્થ ગ્રાહકતા વિરુદ્ધ હતી નથી. પણ વિશેષતા આ પ્રમાણે છે કે જ્ઞાનમાં વિશેષની પ્રધાનતા રહે છે. અને સામાન્યની ગૌણતા રહે છે અને દર્શનમાં સામાન્યની પ્રધાનતા રહે છે અને વિશેષની ગણતા રહે છે. सशवानने न्यारे उवण ज्ञान ५न्न यु. त्यारे ५ "जिणे जाए" जिन-पट
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org