________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे अपि पदार्थाः कदाचित् स्मरणावस्थायां मनोज्ञा इवाभान्ति अतएवाह-(अमणामा) अमनोऽमाः-मनसा अभ्यन्ते-गम्यन्ते स्मरणावस्थायां ये ते मनोऽमाः, न मनोऽमा इत्यमनोऽमाः स्मरणावस्थायामपि मनसः प्रतिकूला इत्यर्थः, अथवा- एकार्थका एते शब्दा अतिशयानिष्टतासूचनाय । तथा-( हीणस्सरा) हीनस्वराः-हीनः स्वरो येषां ते तथा-रुग्णस्वरसदृशस्वरयुक्ताः (दीणस्सरा) दीनस्वराः दीनः स्वरो येषां ते तथा-दीन जनस्वरसदृशस्वरयुक्ताः (अणिहस्सरा) अनिष्टस्वरा:-अनिष्ठः श्रवणारमणीयः स्वरो येषां ते तथा-कर्णकटुस्वरयुक्ताः अतएव (अप्पियस्सरा) अप्रियस्वरा:-अप्रियः स्वरो येषां ते तथा कर्णप्रियस्वरयुक्ताः अतएव (अमणुण्णस्सरा) अमनोज्ञस्वराः= अशोभनस्वरयुक्ताः, तथा (अमणामस्सरा) अमनोऽमस्वराः सर्वथा मनः प्रतिक्लस्वरयुक्ताः, तथा-(अणादेजवयणपच्चायाया) अनादेयवचनप्रत्यायाता:-अनादेयम् अशोभनत्वादस्पृहणीयं वचनं प्रत्यायातं जन्म च येषां ते तथा-अस्पृहणीयवचना अस्पृहणीयजन्मानश्चेत्यर्थः, तथा (जिल्लज्जा) निर्लज्जा: लज्जारहिताः (कूडकवडकलहवहबंधवेरनिरया) कूट कपट कलहवधबन्धवैरनिरताः-कूट-कूटद्रव्यं भ्रान्तिजनकद्रव्यं, कपट:-परप्रतारणाय वेषान्तरकरणं, कलहः युद्ध, अवस्थामें भी ये मनके प्रतिकूल ही प्रतिभासित होंगे अथवा ये सब शब्द अतिशयरूप से अनिष्टता को ही सूचना करने के लिये पर्यायवाचीरूप से प्रयुक्त हुए हैं। तथा इनका जो स्वर होगा वह रुग्ण व्यक्ति के स्वर के जैसा होगा, दीनजनों का जैसा स्वर होता है वैसा इनका स्वर होगा, सुनने में कानों को इन का स्वर अरमणीय होगा इसलिए ये अनिष्ट स्वर वाले होगें. कर्णक टुस्वर से ये युक्तहोगें अत एव ये अप्रिय स्वरवाले होगें. इनका स्वर मन को विलकूल नहीं रुचेगा इसलिये ये अमनोज्ञ स्वरवाले होगें इनके स्वर की याद आनेपर भी मनग्लानि से भर जावेगा इसलिये ये अमनोऽमस्वर वाले होगें इनके वचन सुनने तककी भी इच्छा कोई नहीं करेगा.
और न कोई इनके जन्मपाने की सराहना ही करेगा, ये सब लज्जाहीन होगें कूटमें-भ्रान्ति जनक द्रव्य में, कपट में-पर को प्रतारण करने के लिये वेषान्तर कर ने में-कलह-झगड़ा लडाई कर એએ મનના વિષયભૂત થશે નહિં અર્થાત્ એમને જોઈને કોઈ પણ દિવસે આ જાતને વિચાર નહીં થશે કે એ ઓ શુભ છે. તેમજ સમરણ અવસ્થામાં પણ એને મનમાટે પ્રતિકળજ પ્રતિભાસિત થશે. અથવા એ બધા શબ્દો અતિશય રૂપમાં અનિષ્ટતાને જ સૂચિત કરવા માટે અત્રે પર્યાયવાચીના રૂપમાં પ્રયુક્ત થયેલા છે. તેમજ એમને જે સ્વર થશે તે ૩ણ વ્યક્તિના સવર જે થશે. દીનજનોને જેસ્વર હોય છે, તે એમને સ્વર થશે. કોને માટે એમને સ્વર અરમણીય થશે એટલે કે કણે કટુ શબ્દ તેઓ ઉચ્ચારશે એથી એઓ અનિષ્ટ સ્વરવાળા થશે. કર્ણ કટુ સ્વરથી એ યુક્ત થશે, એથી એ અપ્રિયસ્વરવાળા થશે. એમને સ્વર મનને બિલકુલ ગમશે નહિ તેથી એ અમને સ્વરવાળા થશે. એમને સ્વરની સ્મૃતિ થતાં જ મન લાનિ યુક્ત થઈ જશે. એથી એ અમનેમ સ્વરવાલા થશે. એમના વચનને સાંભળવાની પણ કઈ ઈચ્છા કરશે નહિ, અને એમના જન્મ ને લઈને પણ કેઈ સરાહના કરશે નહિ. એ સર્વે નિર્લજજ થશે કૂટમાં–બ્રાન્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org