________________
४९२
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे संवर्तकाभिधस्य प्रथममेघस्य प्रयोजनं भरतभूमेर्दाहोपशमः, द्वितीयस्य क्षीरमेघस्य भरतभूमौ वर्णादिजननम्, तृतीयस्य घृतमेघस्य भरतभूमौ स्निग्धतासंपादनम्, ननु क्षीरमेधेनैव शुभवर्णगन्धादि निष्पत्तौ सत्यां तत्सह भाविनी स्निग्धताऽपि स्वयमेवायातेति घृतमेयो निष्प्रयोजनः ? इति चेदाह-क्षीरमेधेन शुभवर्णगन्धादीनामुत्पत्ती तत्सहभाविनी स्निग्धता भरतभूमौ यद्यपि स्वयमेवायाति तथापि प्रचुरतरस्निग्धतासंपादनमेव घृतमेघप्रयोजनम्, दृश्यते चापि क्षीरादधिका स्निग्धता घृते इति न कश्चिद् दोष इति । चतुर्थस्य अमृतमेघस्य वृक्षाधुत्पादनं प्रयोजनं पञ्चमस्य च रसमेघस्य वृक्षादिषु यथायोग्य रसोत्पादइसलिये उसका स्वतन्त्ररूप से कथन नहीं किया गया है. पांच मेघों का प्रयोजन यद्यपि सूत्र में ही कह दिया गया है तथापि स्फुटतर प्रतिपत्ति के लिये फिर से यहां वह कहा जाता है. पुष्कल संवर्तक प्रथममेघका भरतक्षेत्र की भूमिका दाहशमित करना यह प्रयोजन है. द्वितीय क्षीरमेघ . का भरतक्षेत्र की भूमि में शुभवर्णादिका उत्पन्न करना यह प्रयोजन है. तृतीय वृतमेघ का भरतक्षेत्र की भूमि में स्निग्धता को उत्पत्ति करना यह प्रयोजन है ।
शंका-घृतमेघका जो प्रयोजन आपने भरतक्षेत्र को भूमि में स्निग्धता का आपादन करने रूप प्रकट किया है सो जब क्षीरमेघ से ही शुभवर्ण शुभगन्ध आदि की भरतक्षेत्र की भूमि में निष्पत्ति हो जायगी तो शुभवर्ण गन्धादि के साथ होने वाली स्निग्धताभी अपने आप आ जावेगी फिर इस घृतमेघका प्रयोजन तो कुछ ही रहता नहीं है इसे निष्प्रयोजन मानने की क्या आवश्यकता है ? सो इसका समाधान ऐसा है कि यह बात ठीक है कि शुभवर्णादिकों की निष्पत्ति में तत्सहभाविनी स्निग्धता का संपादन करना ही घृतमेघ का प्रयोजन है. यह बात तो प्रत्यक्ष से ही प्रतीत होती देखी जाती है, कि क्षार से अधिक स्निग्धता घत में है इल्यादि. अतः घृतमेध का काम निष्फल नहीं है-सफल है- चतुर्थ जो अमृतमेघ है-उसका સ્વતંત્રરૂપમાં કથન કરવામાં આવ્યું નથી, પાંચ મેઘનું પ્રયોજન જે કે સૂત્રમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે તે પણ સ્કુટર પ્રતિપત્તિ માટે ફરીથી અહીં તે વિષે સ્પષ્ટતા કરવામાં આવેલ છે. પુષ્કલ સંવર્તક પ્રથમ મેઘનું પ્રયોજન ભરતક્ષેત્રની ભૂમિને દાહ શમિત કરો તે છે. બીજા ક્ષીરમેઘનું પ્રયોજન ભરતક્ષેત્રની ભૂમિમાં શુભ વર્ણાદિક ઉત્પન કરવારૂપ. તૃતીય મેઘનું પ્રયોજન છે ભરતક્ષેત્રની ભૂમિમાં સ્નિગ્ધતાની ઉત્પત્તિ કરવીતે
શંકા-તમે ઘતમેઘનું પ્રયોજન જ્યારે ભરતક્ષેત્રની ભૂમિમાં સિનગ્ધતાનું અપાદન કરવું એવું પ્રકટ કરેલ છે તો ક્ષીરમેઘથી જ જયારે શુભઘણું શુભગધ વગેરેની ભતક્ષેત્રની ભૂમિમાં નિષ્પત્તિ થઈ જશે તો શુભવણું ગધાદિની સાથે આવનારી સિનગ્ધતા . પણ આપમેળે જ આવી જશે તે પછી આ વૃત મેઘનું પ્રજન તો કંઈ દેખાતું જ નથી. તે શું એને નિપ્રયોજન માનવામાં કંઈ વધે છે તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે જો કે શુભવદિકેની નિપત્તિમાં સહભાવિની સ્નિગ્ધતા આપમેળે જ આવી જાય છે પણ પ્રચુરતર સિનગ્ધતાનું સંપાદન કરવું ઘનમેઘનું પ્રોજન છે એ વાત તે સ્પષ્ટ જ છે કે ક્ષીર કરતા વધારે નિગ્ધતા ઘીમાં છે. એથી ઘુતમેઘનું કામ નિષ્ફળ નથી સફળ છે. ચતુર્થ જે અમૃતમેઘ છે, તેનું પ્રજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org