Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे विषमेषु च वर्षेषु भवन्ति असाराणि ओषधिबलानि ।
ओषधिदौर्बल्येन च आयुः परिहीयते नराणाम् ॥४॥ इति । एषा वर्णगान्धादिपर्यवाणां हानि वसर्पिणीकालदोषेण बोध्या इयं तु दुष्षमामाश्रित्य वाहल्येन भवति शेषारकेषु तु यथासंभवं विज्ञेयेति । ननु-'नित्यद्रव्यस्यापि कालस्य कथं हानि ?" इति शङ्ककस्याशङ्कानिवारणार्थ भवता वर्णगन्धादि पर्यवाणां हानिनिर्दिष्टा, वर्णादि पर्यवाश्च पुद्गलधर्माः, हीयमानैस्तैः कालस्य हानिरसंभाव्या, नहि अन्यधर्मेंहीयमानः अपरस्य हानिः क्वचिद दृष्टा यधन्यधर्मीयमानैरपरस्य हानिः स्वीक्रियेत, तर्हि वृद्धाया वयोहानौ युवत्या अपि वयोहानिः प्रसज्येत, न चैवं भवतीति चेत् , आह, कालो हि कार्यमात्रस्य कारणमिति कार्यगतधर्मान् कारणेऽप्युपचर्य कालस्य हानिरुक्ते न काऽपि विप्रतिपत्ति रिति ॥सू० ३४॥
इनका भाव स्पष्ट है इन वर्ण गन्ध आदि पर्यायीं की हानि अवसर्पिणी काल के दोष से होती है ऐसा जानना चाहिये. दषमा आरक को आश्रित करके तो वर्ण गन्ध आदिकों को हानि बहुत अधिक रूप में होती है शेष आरकों में यथा संभव हो होती है ऐसा तीर्थंकरों का आदेश है।
काल को तो नित्य द्रव्य माना गया है फिर इसकी हानि कैसे होती है ? इस प्रकार शङ्का करने वाले की शङ्का को निवारण करने के निमित्त आपने जो वर्ण गन्ध आदि पर्यायों की हानि कही हैं सो यह कथन तो ठीक है क्योंकि वर्णादिको की पर्यायें पुद्गलधर्मरूप हैं, परन्तु इन हीयमानों के द्वारा काल की हानि होना तो असंभवित् है क्यों कि अन्य की हानि में अन्य की हानि नहीं होती है कहीं ऐसा तो देखा नहीं जाता है कि वृद्धा की वयो हानि में युवती के वय की हानि होती हो' सो इसका उत्तर ऐसा है कि काल कार्यमात्र के परिवर्तन में कारण होता है इसलिये कार्यगत धर्मों का कारण में भी उपचार कर लिया जाता है अतः यहाँ पर इसी बात को लेकर काल की हानि कह दो गई है, इसमें विवाद जैसी कोई बात नहीं है।।३४॥
એમને ભાવ સ્પષ્ટ છે. આ બધાં વણું ગન્ધવગેરે પર્યાચાની હાનિ અવસર્પિણી કાળના દોષથી થાય છે, એમ સમજવું જોઈએ. દુષમા આરકને આશ્રિત કરીને તે વણ ગબ્ધ વગેરે આદિકની હાનિ અત્યધિક રૂપમાં થાય છે. શેષ આરકોમાં યથાસંભવ જ થાય છે, એવી તીર્થકરોની આજ્ઞા છે.
કાળને તો નિત્ય દ્રવ્ય માનવામાં આવેલ છે. તે પછી એને હાનિ કેવી રીતે થાય છે? આ જાતની શંકા કરનારાઓની શંકાનું નિવારણ કરવા માટે તમે જે વર્ણ. ગબ્ધ વગેરે પર્યાની હાનિ બતાવેલ છે. તે આ કથન તો ઠીક જ છે. કેમ કે વર્ણાદિકેની પર્યા પુદ્ગલ રૂપ છે, પણ આ હીયમાન વડે કાળની હાનિ થવી એ તે અસંભવિત છે કેમ કે અન્યની હાનિમાં કેઈ અન્યની હાનિ થતી નથી. કેઈ સ્થળે માવું તે જોવામાં આવત’ નથી કે વૃદ્ધાની વચહાનિમાં યુવતીના વયની હાનિ થતી હોય. તે આને જવાબ આ પ્રમાણે છે કે કાળ કાર્યમાત્રના પરિવર્તનમાં કારણભૂત હોય છે. એથી કાયગત ધર્મોને કારણમાં પણ ઉપચાર કરવામાં આવે છે. એથી અહીં એ વાતને લઈને જ કાલની હાનિ કહેવામાં આંવી છે. એમાં વિવાદ જેવી કઈ વાત નથી. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org