________________
प्रकाशिका टीका-द्वि. वक्षस्कार सू. ३६ तृतीयारकस्वरूपनिरूपणम् पाणां युगलिकानामपि सप्तावस्थाक्रमाः पूर्ववद् बोध्याः तत्रैकैकस्यामवस्थायाम् एकादश दिनानि सप्तघटयः अष्टौ पलानि चतुस्त्रिंशदक्षरोच्चारणपरिमितात् कालात् किश्चिदधिकश्वकालो भवतीति बोध्यम् । 'जाव' यावद्-यावत्पदेन 'संरक्ष्य संगोप्य कासित्वा क्षुस्वा जृम्भित्वा अक्लिष्टा अव्यथिता अपरितापिताःकालमासे कालं कृत्वा देवलोकेषु उत्पद्यन्ते' इति संग्राह्यम् । अर्थस्तु प्रागुक्त एव । एतेषां देवलोकोत्पादे हेतुमाह-'देवलोगपरिग्गहिया णं' इत्यादि । समणाउसो !' हे आयुष्मन् ! श्रमण ! ते णं मणुया' ते मनुजाः खलु निश्चयेन 'देवलोगपरिग्गहिया' देवलोक परिगृहीता भवन्तीति । अत्रेदं बोध्यम्अस्याः समायाः प्रथममध्यमत्रिभागयोभिन्नजातीयमनुष्याणामनुषञ्जाना जाति परम्परा नास्ति, तथाविधकालस्वाभाव्यात् । यत्तु-'उग्गा भोगा रायन्न खत्तिया संगहो भवेचउहा' इत्युच्यते तदस्याः समाया अन्त्यत्रिभागमपेक्ष्य बोध्यमिति । इत्थं सुषमसुषमाया: समायाः प्रथममध्यमत्रिभागौ वर्णयित्वा सम्प्रति अन्तिमत्रिभागविषये प्राह-'तीसे णं' युगलिक अपत्यों की सात अवस्थाओं का क्रम जैसा पहिले कहा जा चुका है वैसा ही है, एक २ अवस्था में ११ दिन सात घडो आठ पल और ३४ अक्षरों के उच्चारण करने में जितना काल लगता है उससे कुछ अधिक काल है, यहां यावत्पद से “७९ दिन तक ये अपत्यों की रक्षा
और पालन करके खांसी छींक और जंभाई लेकर विना किसी क्लेश और व्यथा के प्राप्त किये काल मास में मर कर देवलोकों में उत्पन्न होते हैं" ऐसा पाठ गृहीत हुमा है, इसका कारण यह है कि इन्हें देवायु का ही बन्ध होता है और मनुष्यायु आदि का नहीं।
इस तृतीय कालरूप आरे का प्रथम मध्य विभाग में भिन्न जातिय मनुष्यों की अनुषजना-जातिपरम्परा नहीं होती है, क्योंकि इस काल का ही ऐसा स्वभाव है; “यत्तु उग्गा भोगा रायन्न स्वत्तिया संगहो भवे चउहा" ऐसा जो कहा गया है वह इस तृतीय काल के अन्त्य त्रिभाग को लेकर कहा गया है। इस तरह से तृतीय कालके प्रथम त्रिभाग और मध्यम त्रिभाग કથન કરવામાં આવેલ છે. એમના યુગલિક અપત્યોની સાત અવસ્થાઓને ક્રમ જે રીતે પહેલાં કહેવામાં આવ્યા છે, તે રીતે જ અહીં પણ કમ સમજ. એક એક અવસ્થામાં ૧૧ દિવસ, સાત ઘડી, આઠ યેલ અને ૩૪ અક્ષરોના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે છે. તેના કરતાં કંઈક અધિક સમય છે. અહી ચાવત પદથી ૭૯ દિવસ સુધી એ અપચ્ચેની રક્ષા અને પાલન કરે છે, ખાંસી, છીંક અને બગાસું ખાઈને વગર કઈ પણ જાતની વ્યથા કે કલેશે એઓ કાલ માસમાં મૃત્યુ પ્રાપ્ત કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. એ પાઠ સંગ્રહીત થયેલ છે. આનું કારણ આ પ્રમાણે છે કે એમને દેવાયુને જ બન્ધ હોય છે. અને મનુષ્પાયુ વગેરે ને નહીં. આ તૃતીય કાળ રૂપ આરાના પ્રથમ મધ્યમ ત્રિભાગમાં ભિન્ન જાતીય મનુષ્યની અનુષંજના-જાતિ પરંપરા હતી નથી, કેમકે એ કાળને સ્પભાવ
वे छे. “यत्तु उग्गा भोगा रायन्नखत्तिया संगहो भवे चउहा" माम २ वाभां આવેલ છે તે આ તૃતીય કાળના અન્ય ત્રિભાગને લઈને કહેવામાં આવેલ છે. આ રીતે તૃતીય કાળના પ્રથમ ત્રિભાગ અને મધ્યમ ત્રિભાગનું વર્ણન કરીને હવે સૂત્રકાર અંતિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org