________________
२६६
जम्बूद्वोपप्रचप्तिसूत्रे
मण्डवस्तत्राधिकृत इति. कौटुम्बिकः-कुटुम्बभरणे तत्परो बहुकुटुम्बप्रतिपालको वा, इभ्यः-इभो= हस्ती तत्प्रमाण द्रव्यमहतीति तथा, स जघन्यमध्यमोत्कृष्टभेदात् त्रिविधः तत्र हस्तिपरिमितमणिमुक्ताप्रवालसुवर्णरजतादि द्रव्यराशि स्वामी जधन्यः, हस्तिपरिमितवज्रहीरकमणिमाणिवयराशिस्वामिनो मध्यमाः, हस्तिपरिमित केवलवनस्वामी उत्कृष्टः इति । श्रेष्ठी - लक्ष्मीकाकटाक्षपत्यक्षलक्ष्यमाणद्रविणलक्षलक्षणविलक्षण हिरण्यपट्टसमल
कृतमूर्धा नगरप्रधानव्यवहर्ता, सेनापतिः-चतुरङ्गसेनानायकः, सार्थवाहः गणिमधरि ममेयपरिच्छेद्यरूपक्रयविक्रयवस्तुजातमादाय लाभेच्छया देशान्तराणि व्रजतां सार्थ वाहयति-योगक्षेमाभ्या परिपालतीति, मूलधनं दत्वा तान् समद्धयतीति वा तथा, तत्र-ग णिमम् =एक द्वि त्रि चतुरादि संख्याक्रमेण गणयित्वा यद् दोयते तत्, यथा-नालिकेर में अधिकृत होता है उसका नाम माण्डविक है जो कुटुम्ब के भरण पोषण करने में तत्पर रहता है अथवा अनेक कुटुम्बों का जो प्रतिपालक होता है उसका नाम कौटुम्बक है जिसके पास हाथ का वजन बराबर द्रव्य होता है वह इभ्य है यह इभ्य उत्तम, मध्यम, और जघन्य के भेद से तीन प्रकार का कहा गया है इनमें जो हाथी के प्रमाण परिमित हुए मणि ,मुक्ता, प्रवाल, सुवर्ण एवं रजत आदि द्रव्यों का स्वामी होता है वह जघन्य स्वामी है, हाथी परिमित वज्र का ही जों स्वामी होता है वह उत्कृष्ट इभ्य है जो लक्ष्मी की कृपा के कृपाकटाक्ष से युक्त है एवं जिसका मस्तक लक्ष्मी की कृपा के द्योतक हिरण्यपट्ट से अलंकृत रहता है ऐसा नगर का जो प्रधान व्यबहर्ता पुरुष होता है उसका नाम श्रेष्ठी है चतुरङ्ग सेना का जो नायक होता है उसका नाम सेनापति हैं, गणिम, धरिम, मेय और परिच्छे यरू क्रय विक्रय के योग्य वस्तुओं को लेकर लाभ की इच्छा से देशान्तर में जाते हुए पुरुष के सार्थ-संध को जो योग क्षेम द्वारा पालता है उसका नाम सार्थवाह है अथवा मूलधन देकर जो उन्हें अपनी ऋद्धि के बराबर ऋद्धिवाला बनाता है वह सार्थवाह है नाम मामिछे “माण्डविक" मा छ।4। पक्षमा छिन्न भिन्न नाश्रय विशेषमा अधिકત હોય છે. તેનું નામ માંડવિક છે જે કુટુંબના ભરણુ પિષણ કરવામાં તત્પર હોય છે. અથવા તેમના કુટુંબને પ્રતિપાલક હોય છે, તેનું નામ કૌટુંબિક કહેવાય છે. જેની પાસે હાથીના વજન જેટલું દ્રવ્ય હોય છે તે ઈભ્ય છે. એ ઇન્ચે ઉત્તમ, મધ્યમ અને ૪ ઘન્ય આમ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. એમાં જે હસ્તિ પ્રમાણપરિમિત મણિ. સુકતા, પ્રવાલ, સુવર્ણ તેમજ રજત વગેરે દ્રવ્યાનો સામી હોય છે, તે ને જઘન્ય ઈભ્ય કહેવામાં આવે છે. હસ્તિપરિમિત વજા નો જ જે સ્વામી હોય છે તે ઉત્કૃષ્ટ ઈભ્ય છે, જે લક્ષમીના કપા કટાક્ષથી જે યુક્ત છે તેમજ જેનું મસ્તક લક્ષમીની કૃપાથી દ્યોતક હિરણ્યપદથી અલંકૃત રહે છે, એવા નગરને જે પ્રધાન વ્યવહર્તા પુરૂષ હોય છે તેનું નામ શ્રેષ્ઠી છે. ચતુરંગ સેનાને જે નાયક હોય છે, તેનું નામ સેનાપતિ છે, ગણિમ, ધરિમ, મેય અને ઉછે ઘ૩૫ ક્રય-વિકય ગ્ય વસ્તુઓને લઈને લાભની ઈચ્છાથી દેશાન્તરમાં જતા પુરૂષો સાથે સંઘને જે વેગક્ષેમ વડે રક્ષણ આપે છે તેનું નામ સાર્થવાહ છે, અથવા મૂલધન આપી ને જે તેઓને પિતાની દ્ધિ જેટલી અદ્ધિવાળો બનાવે છે, તે સાર્થવાહ છે. જે વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org