Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
१७०
____ जम्बूद्वीपप्रप्तिसूत्रे खड्गादि नो क्रामति न प्रविशति । ननु अनन्त सूक्ष्मपरमाणुपुद्गलानेक संघातनिष्पन्नानां काष्ठादीनां छेदनभेदनादि प्रसिद्धं तत्कथमनन्तसूक्ष्मपरमाणुपुद्गलानेकसंघातनिष्पन्नस्य व्यावहारिकपरमाणोश्छेदनभेदनादि न भवति ?, इतिचेत्, आह-काष्ठादीनां स्थूलत्वाद्भवति शस्त्रादिभिश्छेदनादि व्यावहारिक परमाणोस्तु सूक्ष्मत्वात् शस्त्रादिभिश्छेदनादि न भवति । इह शस्त्रं नो क्रामतीत्युपलक्षणम्, तेन वह्निजलादिकमपि तत्र न क्रामति । ततश्च अग्निदाह्यत्वं जलार्द्रत्वं गङ्गादिनदीस्रोतः प्रतिघात्यत्वं तरङ्गान्दोल्यत्वादिकं च व्यावहारिकपरमाणौ न भवतीति बोध्यम् । अमुमेवार्थ सूत्रकारो गाथया प्राह-'सत्थेण' हारिक परमाणु को खड्गादि काट नहो सकते हैं, यदि यहां पर ऐसी आशंका की जाय कि अनन्त सूक्ष्म पुद्गल परमाणुओं के संयोग से निष्पन्न हुए काष्ठोदिक तो शस्त्रादि द्वारा छेदे भेदे जाते हैं तो फिर अनेक सूक्ष्म पुद्गल परमाणुओं के संयोग से निष्पन्न हुआ यह व्यावहारिक परमाणु शस्त्रादिकों द्वारा क्यों नहीं काटा जाता है? क्यों नही भेदा जाता है? क्यों नहीं अग्नी द्वारा जलाया जाता है ? वह भी काष्ठादिकों की तरह से छेदा भेदा जाना चाहिये तो इस आशंका का उत्तर ऐसा है कि काष्ठादिक तो स्थूल होते हैं इसलिये उनका तो शस्त्रादिकों द्वारा छेदन भेदन आदि होता है, परन्तु व्यावहारिक जो परमाणु है वह सूक्ष्म होता है इसलिये उसका शस्त्रादिकों द्वारा छेदनभेदनादि नहीं होता है। यहां जो ऐसा कहा है कि इस पर शस्त्र का प्रभाव नही पड़ता है सो यह उपलक्षण है इससे यह भी गृहीत होता है कि इस पर अग्नि जल आदि का भी कुछ भी प्रभाव नहीं पड़ता है न अग्नि इसे जला सकती है और न पानो इसे गोला आदि कर सकता है, ऐसा यह व्यावहारिक परमाणु है । गंगा आदि महानदियों का प्रवाह भी इसे नही बहा सकता है, और न लहरें इसे डुला सकती हैं इसी बात को कथित यह गाथा वताती हैકરવામાં આવે કે અનંત સૂમ પુદ્ગલ પરમાણુઓના સંગથી નિપન્ન થયેલા કાષ્ઠાદિક તે શસ્ત્ર આદિ વડે છેરી શકાય છે. અને ભેદી શકાય છે તો પછી અનેક સૂમ પુદ્ગલ પર માણુઓના સંગથી નિષ્પન્ન થયેલ આ વ્યાવહારિક પરમાણુ શસ્ત્ર આદિ વડે કેમ કાપી શકા તો નથી ? કેમ ભેદી શકાતું નથી ? કેમ અગ્નિ માં ભસ્મ કરી શકાતા નથી ? કાષ્ઠ આદિ કેની જેમ તેનું પણ છેદન તેમજ ભેદન થઈ જવું જોઈએ. તે આ આશંકાને જવાબ
આ પ્રમાણે છે કે કાઠાદિક પૂલ હોય છે, તેથી તેમનું તો શસ્ત્ર આદિ વડે છેદન-ભેદન વગેરે થઈ શકે છે. પરંતુ વ્યાવહારિક જે પરમાણ છે તે સૂક્ષમ હોય છે એથી તેનું શસ્ત્ર આદિ વડે છેઠન-ભેદન થઈ શકતું નથી. અહીં જે આમ કહેવામાં આવ્યું છે કે તેની ઉપર શસ્ત્ર નો પ્રભાવ પડતો નથી તે આ ઉપલક્ષણ છે. એનાથી એવું પણ ગ્રહણ થાય છે કે એ રી ઉપર અમિ-જલ વગેરેને પગુ પ્રભાવ પડતું નથી. એને અગ્નિ ભસ્મ કરી શકો નથી તેમજ પાણું પણ એને ભીનું કરી શકતું નથી. એ આ વ્યાવહારિક પરમાણુ છે ગંગા આદિ મહાનદીઓને પ્રવાહ પણ એને પ્રવાહિત કરી શકતો નથી અને પાણી ની લહેરે પણ એને હલાવી શકતી નથી, સ્થાનસ્થત કરી શકતી નથી. એ જ વાતને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org