Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ५६ दशमप्राभृतस्य विंशतितमं प्राभृतप्राभृतम् ४९ वर्षात्मके युगे चतुर्विंशत्यधिकानि शतसंख्यकान्येव पर्वाणि भवन्तीत्युक्तं प्राक् । सर्वान्तिमस्य पर्वणः गणितक्रियाप्युपदर्शिता अत्रैवेति । अत्र त्र्यशीत्यधिकेन शतेन कथं भागो हियते ? इति जिज्ञासायामुच्यते-अत्र गणितं तु सूर्यमण्डलपरिज्ञानस्य, सूर्यमण्डलानि च ज्यशीत्यधिकशतसंख्यकानि सन्ति तेनैव कारणेन व्यशीत्यधिकेन शतेन भागो हियत इति । अवमरात्रि ज्ञानोपपत्तिस्तु दर्शितैव, द्वापष्टि परिमिताहोरात्रैरेकमहोरात्रं क्षयत्वमुपयातीति । यथात्र प्रकृतगणिते तु लब्धानि दश अयनानि पश्चादवतिष्ठते एकः, दशमं चायनं युगपर्यन्ते उत्तरायणं तत आगतम् उत्तरायणपर्यन्ते सर्वाभ्यन्तरे मण्डले-प्रथमाख्ये मण्डले चतुर्विशत्यधिकं शततमं पर्वपरिसमाप्तिमुपगच्छेदिति । नहीं होते। कारण की पांच वर्ष प्रमाणवाले युग में एकसो चोवीस ही पर्व होते हैं इस प्रकार पहले कहा है, तथा सर्वान्तिम पर्व की गणितप्रक्रिया भी यहां पर ही दिखलाई गई है। यहां पर एकसो तिरासी से भाग कैसे करे ? इस जिज्ञासा में कहते हैं-यहां पर सूर्य मंडल ज्ञान का गणित कहते हैं-सूर्य मंडल एकसो तिरासि संख्यात्मक है, उसी कारण से एकसो तिरासी से भाग किया जाता है। अमास की रात्रि का ज्ञान तो कह ही दिया , बासठ परिमित रात्रि में एक अहोरात्र का क्षय होता है, यहां पर प्रकृत गणित में तो दश अयन लब्ध होता है । तथा एक अवशिष्ट रहता है । दशवां अयन युग के अन्त में सर्वाभ्यन्तर नाम के प्रथम मंडल में एकसो चोवीसवां पर्व समाप्त होता है। ___अब कौनसा पर्व किस सूर्य नक्षत्र में समाप्त होता है, इस जिज्ञासा के निरूपणार्थ कहते हैं-इस विषय में भी पूर्वाचार्यने जो करणगाथा कही है वहीं यहां पर कहा जाता है-(चउचीससयं काऊण पमाणं) इत्यादि वहां पर इन तीन રાયણ જાણવું. દસથી અધિક અંક લબ્ધ હોતા નથી. કારણ કે પાંચ વર્ષ પ્રમાણુવાળા યુગમાં એકસો ચોવીસન પર્વો હોય છે, આ પ્રમાણે પહેલાં કહ્યું છે, તથા સર્વની અંતના પર્વની ગણિત પ્રક્રિયા પણ અહીંયા બતાવી છે. અહીંયાં એકસે ચાશીથી ભાગ કેવી રીતે કરવા? આ જીજ્ઞાની નિવૃત્તિ માટે કહે છે. અહીંયાં સૂર્યના મંડળજ્ઞાનનું ગણિત કહે છે. સૂર્યમંડળ એકસો યાશી સંખ્યાત્મક છે, એ કારણથી એકસોયાશીથી ભાગ કરવામાં આવે છે. અમાસની રાત્રી સંબંધી રીતે કહી જ દીધેલ છે, બાસઠ પ્રમાણ રાત્રીમાં એક અહોરાત્રને ક્ષય થાય છે, અહીંયાં આ ચાલુ ગણિતમાં તો દસ અયન લબ્ધ થાય છે. તથા એક બાકી રહે છે, દસમું અયન યુગના અંતમાં ઉત્તરાયણ આવે છે. આ રીતે ઉત્તરાયણના અંતમાં સર્વાત્યંતર નામના પહેલા મંડળમાં એક એવીસમું પર્વ સમાપ્ત થાય છે.
- હવે કયું પર્વ કયા સૂર્ય નક્ષત્રમાં સમાપ્ત થાય છે એ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે કહે છે. આ વિષયમાં પણ પૂર્વાચાર્યોએ જે કરણગાથા કહી છે તેજ અહીં કહેવામાં આવે છે. (चवीसर यं काऊण पमाणं) त्याहि मी या मात्र गाथा-सोनी उभानुसारनी व्याभ्या
श्रीसुर्यप्रतिसूत्र : २