________________
સત્યની શેાધ
૧૫
વિચારધારક દર્શને જોઈ ને મુંઝાઈ નહિ' જતાં કોઈ ઠેકાણે છીરાગી બની રહેવું નહિં. તટસ્થભાવી બની પૂર્વગ્રહ (બાંધી લીધેલા અભિપ્રાયા ) ના ત્યાગ કરવા. અહુ ભાવથી મુક્ત અનવું. ઇંદ્રિયાક્રિક વૃત્તિ સાથે સબંધ ધરાવતા ભૌતિક સ્વાથી દૂર રહેવુ.. ઈંદ્રિયાની ગુલામીથી સ્વતંત્ર અનવું. વિવેક બુદ્ધિને જાગૃત રાખવી. અને સમગ્ર જગતપ્રત્યે કરૂણાભાવ તથા મૈત્રીભાવ કેળવીને સહિષ્ણુતાની પરમપાવક જ્યોતિને પ્રગટાવવી. એ રીતે સત્યની પરીક્ષાનો માર્ગ આપણે, આપણને માટે સરલ બનાવી શકીસુ.
ઉપરક્ત રીતે યાગ્યતાયુક્ત જીવન બનાવ્યા પછી સત્યની પરીક્ષા, તે યથાર્થ તત્ત્વથી અને યથા તત્ત્વની પરીક્ષા તે તત્ત્વના પ્રરૂપકકારથી થઈ શકસે. તત્ત્વ પરૂપકમાં પ્રમાણિકતા તથા સંપૂર્ણ જ્ઞાનની જ્યાં સુધી લેશ માત્ર પણ ન્યૂનતા હોય ત્યાં સુધી તેનું પ્રરૂપક તત્ત્વજ્ઞાન તે પૂર્ણ સત્યવાળુ કહી શકાય જ નહિ. માટે તત્ત્વપ્રરૂપકની પરીક્ષા પહેલી હાવી જોઈ એ. તત્ત્વ પ્રરૂપકની પરીક્ષામાં છેતરાઈ જનારાએ સત્યતત્ત્વની પ્રાપ્તિથી સદાના માટે વંચીત રહે છે. કેટલીક વખત મનુષ્યેા કેટલાક અલ્પજ્ઞમાં પણ એવા ષ્ટિરાગી બની જાય છે કે પછી પૂર્ણ તત્ત્વજ્ઞથી દૂર જ ભાગે છે.
આત્મસાધના માટે મંત્ર, જપ, યાગ કે ધ્યાન ઈત્યાદિને કોઈ માગ લઈને બેસી જનારાઓમાં કયારેક કોઈને કોઈક પ્રકાશનુ કુંડાલું દેખાય એટલે તે
આત્મસાક્ષાત્કાર
,,
થઈ ગયા ” અને પૂર્ણ સત્યતાને પામી ગયાના અહંભાવી