________________
૨૮૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ તેમ તેમ, નેકષાય પણ ઢીલા પડતા જાય છે. અને સંજવલન કષાયોને ઉપશમ કે ક્ષય થતાંથતાંમાં તે, તેઓને પણ તદ્દન ઉપશમ કે ક્ષય, થઈ જ જાય છે. આ કષાયના નવા ભેદ છે.
(૧) જીવને હાસ્ય ઉત્પન્ન કરાવવાના સ્વભાવવાળું જે કર્મ, તે હાસ્યમહનીયકર્મ છે. (૨) ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં જીવને, પ્રીતિ પેદાકરવાવાળું કર્મ, તે રતિમેહનીય કર્મ છે. (૨) જીવને અપ્રીતિ કે નારાજી કરાવવાવાળું કર્મ તે અરતિમોહનીયકર્મ છે. (૪) ઈહલેકાદિ સાત પ્રકારના ભય પૈકી કઈ પણ પ્રકારને ભય ઉત્પન કરાવનાર કર્મ તે ભય મેહનીય કર્મ છે. (૫) ઈષ્ટના વિયેગાદિથી જીવને શેકશીલતા ઉત્પન્ન કરાવવાવાળું કર્મ તે શોકમેહનીયકર્મ છે. (૬) મનમાં ઘણ–દુગચ્છા –ટલે ઉત્પન્ન થવા દ્વારા પદાર્થને દૂર કરવાની કે પદાર્થ પાસેથી ખસી જવાની ઈચ્છા કરાવવાવાળું કર્મ તે જુગુપ્સા મેહનીયકર્મ છે (૭) ણભાવના વિકારને પેદા કરવાવાળું કર્મ, તે સ્ત્રીવેદ, (૮) પૌરુષભાવના વિકારને પેદા કરવાવાળું કર્મ તે પુરૂષદ (૯) નપુંસકભાવના વિકારને પેદા કરવાવાળું જે કર્મ તે નપુંસકવેદ છે. આમ નવ કપાય અને સળકષાય મળી ચારિત્ર મેહનીય કર્મ પચવીસ પ્રકારે છે.
આયુષકર્મ તે એક બેડીતુલ્ય છે. તે ચાર પ્રકારે છે. (૧) નારકીનું આયુષ (૨) તિર્યંચનું આયુષ્ય (૩) મનુષ્યનું આયુષ અને (૪) દેવનું આયુષ્ય. જેમ અમુક