________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
મૂળ આઠ નામસ’જ્ઞાવાળાં કર્મીને (૧) ઘાતી અને (ર) અઘાતી, એ બે નામસંજ્ઞાપૂર્વક, બે વિભાગમાં પણ દર્શાવ્યાં છે. આઠ નામસનાવાળા કર્મથી, આ બે નામ સંજ્ઞાવાળાં કમ, તે કંઈ અન્ય નથી. પરમાથી તે તેનાં તેજ છે. પર`તુ આઠ વિભાગમાં દર્શાવેલ સ કને અમુક અપેક્ષાએ એ બે વિભાગમાં જ ગણી લઈ, તેને ધાતી અને અઘાતી એ બે નામસ`જ્ઞાઓ આપેલી છે. એ રીતે અન્યાન્ય અપેક્ષાપૂર્વક બીજી સ’જ્ઞાપૂર્વક કહેવાતાં કને, મૂળ પ્રકૃતિ આઠ અને ઉત્તરપ્રકૃતિ ૧૫૮ પૈકીનાં જ સમજવાં. પરંતુ અન્ય સમજવાં નિહ.
૯૨
હવે તે ઘાતી અને અઘાતીની વ્યાખ્યા . વિચારીએ તે, આત્માના જ્ઞાનાદિ ગુણોને ઘાત કરનારાં જે કમ, તે ધાતીક કહેવાય છે. જ્ઞાનાવરણીય-દનાવરણીય-મેાહનીય અને અંતરાય, એ ચારે ઘાતીકમ છે. આ ચારે કમે તે અનુક્રમે, આત્માના અનતજ્ઞાન—અને તદ્દન અન તચારિત્ર અને અનતવીયએ ચાર ગુણાને ઘાત કરનારાં છે. જ્ઞાન અને દશનાર્દિ આત્માના મુખ્ય ગુણામાંના કોઈ પણ ગુણુના ઘાત ન કરે, તે અઘાતીક છે. ચારધાતીકમાંના સંપૂર્ણ ક્ષય થવાથી ક્ષાયિકભાવે પ્રાપ્ત સગુણાથી, આત્માને સંપૂર્ણ વિકાસ થયા ગણાય છે.
અઘાતીકમની પ્રકૃતિ, જ્ઞાનાદિ મુખ્ય ગુણાને ઘાત નહિ કરતી હોવા છતાં પણુ, ચેારની સાથે મળેલ શાહુકાર જેમ ચાર કહેવાય છે, તેમ ઘાતીકની સત્તા પણ વિદ્યમાન હાતે તે, અઘાતીક પ્રકૃતિએ જ્ઞાનાદિ ગુણાના ઘાત કરતી દેખાય છે. ઘાતીની સત્તા નષ્ટ થયે છતે, અઘાતી